Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ આથાશેપનિષદ | મંગલમ | આહત્યની લક્ષ્મીથી વૃદ્ધિ પામતા શ્રી વદ્ધમાન જિન અને ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વર, આ વંદનીય વિભૂતિને નમસ્કાર કરીને, આગમના આઘારે સામાચારી શ્રુતની રચના કરું છું. || ૧ || શ્રમણ ભગવંતોએ સમ્યફ રીતે આચરેલી શુભક્રિયા એનું નામ સામાચારી. જિનાગમવિશારદોએ ત્રણ પ્રકારની સામાચારી કહી છે. || ૨ || તેમાં પહેલી છે ઓઘ સામાચારી. એ ઓઘનિર્યુક્તિમાં છે. બીજી છે પદવિભાગ સામાચારી. એ છેદસૂત્રોમાં છે. || ૩ || ત્રીજી છે ઈચ્છાકાર વગેરે સામાચારી. તે ઉત્તરાધ્યાનમાં છે. આ સામાચારી દશ પ્રકારની છે. પ્રસ્તુતમાં આ સામાચારીનું વર્ણન કરાય છે. || 8 || (૧) ઈચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (8) આવશ્યકી (૫) વૈષેલિકી (૬) આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદના (૯) નિમંત્રણા || ૫ ||.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80