Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 56
________________ પરિશિષ્ટ ४९ કરતા અનેકગણા ઉપયોગી ગ્રંથોનો અભ્યાસ અભરાઈએ ચડી જાય, એવી પૂરી શક્યતા છે. વાસ્તવમાં આ દાર્શનિક અભ્યાસ ન કહી શકાય. કારણ કે એ ગ્રંથોમાં છ દર્શનના નામ પણ જાણી શકાતા નથી. વર્તમાન પદ્ધતિમાં એટલો ફેરફાર કરવો આવશ્યક લાગે છે, કે અત્રે પ્રસ્તુત કરેલ સૂચિમાં જ્યાં નબન્યાયનો ક્રમાંક આવે છે, તેની પૂર્વના ગ્રંથોના અભ્યાસ બાદ જ નબન્યાયઅનુમાનખંડનો અભ્યાસ તેના જિજ્ઞાસુઓ કરે. પ્રાચીનન્યાયનો અભ્યાસ પ્રાચીન શાસ્ત્રોના અધ્યયન માટે પૂરતો છે. તેમાં નવ્ય ન્યાયની કોઈ આવશ્યકતા નથી.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80