Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 54
________________ અથ આચારોપનિષદ્ ४७ ૨ ઉપસંહાર જ આ રીતે આગમમાં કહેલી દશ પ્રકારની સામાચારી સાંભળીને સાધુઓએ હંમેશા ઉચિત સમયે તેની સમ્યક આરાધના કરવી જોઈએ. આ સામાચારીઓની આરાધના યથાખ્યાત ચારિત્ર-સંપત્તિનું અર્પણ કરે છે. જેની પ્રાપ્તિ દ્વારા આપણને મળેલ દુર્લભ કલ્યાણબોધિ (સમ્યમ્ દર્શન, સમ્યજ્ઞાન) સફળ થાય છે. ઈતિ ચરમ તીર્થપતિ - કરુણાસાગર - શ્રી મહાવીરસ્વામિશાસને શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ - - શ્રી આદિ- પાર્શ્વચેત્ય સાન્નિધ્ય વિ. સં. ૨૦૧૭ ફાગણ વદ ૧૧ દિવસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય-પ્રેમ-ભુવનભાનુ પદ્મ-હેમચંદ્રસૂરીશ્વરશિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ સંવર્ણિતા દશવિઘ સામાચારી રહસ્ય નિરૂપિકા નવનિર્મિત સંસ્કૃતપ્રકરણરૂપા આયારોપનિષદ્

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80