Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 77
________________ ૪૭. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીના વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૮. જીરાવલા જુહારીએ -ગીત ગુંજન. ૪૯. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત અસ્પૃશદ્ગતિવાદ પર ગુર્જર વૃત્તિ. ૫૦. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર તથા યતિશિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક+સાનુવાદ સાવચૂરિયતિવિચાર. ૫૧. ઉપદેશોપનિષદ્ - ઉપદે શરત્નકોષ પર સંસ્કૃતવૃત્તિ સાનુવાદ. પ૨. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. ૫૩. સબોધોપનિષદ્ - સંબોધચન્દ્રોદય પંચાશિકા પર સંસ્કૃત સાનુવાદ વાર્તિક. ૫૪. અંગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ ૫૫. શ્રી અંગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ ભાગ-૧-૨ ૫૬. વર્ગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ શ્રી વર્ગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ. પ૭. આગમની આછી ઝલક ૪૫ આગમ સંક્ષિપ્ત પરિચય ૫૮. જૈન જયતિ શાસનમ્ - બુદ્ધિજીવીઓને અવિશ્વસનીય જૈન સિદ્ધાન્તોની આધુનિક પ્રસંગો દ્વારા સિદ્ધિ. ૫૯. આઈ આઈ રે અંજનશલાકા - અંજનશલાકા-સ્ટેજ પ્રોગ્રામ માટે આલંબન. ૬૦. પંચકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત જ્ઞાનપંચક વિવરણ ગ્રંથ પર નૂતન સંસ્કૃત વૃત્તિ.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80