Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ અથ આચારોપનિષદ્ ૨૩ ૫. નૈષધિની પોતાના આત્માને પાપનો નિષેધ કરનારા મુનિ અવગ્રહમાં પ્રવેશતા “નિશીહિ' એમ બોલે, તેને “વૈષેધિકી' સામાચારી કહેવાય છે. || ૧ ||. નૈષિધિથી સામાચારી પણ (૧) ગુરુના ઉપદેશથી (૨) ઉપયોગપૂર્વક કરવી જોઈએ. આ બે વસ્તુ સાધુપણામાં મુખ્ય છે. || ૨ || દેવ-ગુરુના અવગ્રહમાં દસ યત્ન અને ઉપયોગ પૂર્વક પ્રવેશ કરીએ તો તેનાથી કર્મનિર્જરારૂપ ઈષ્ટ ફળ મળે છે, અન્યથા કર્મબંધરૂપ અનિષ્ટ ફળ મળે છે. IBIL ઔચિત્યમાં નિપુણ શ્રાવકો ચૈત્યનું દર્શન થતાની સાથે જ હાથી વગેરે પરથી ઉતરી જાય છે, તો પછી સાધુઓની તો વાત જ શું કરવી ? || 8 || સાધુ તો વિશિષ્ટ ઔચિત્ય સંપન્ન હોય, સદા માટે યત્વયુક્ત હોય, માટે મુનિ “નિસિહી કરે, તેનાથી તેમને વધુ વિશિષ્ટ યત્ન અને ઉપયોગનો ભાવ આવે. પા.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80