Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ २५ અથ આચારોપનિષદ્ આશાતનાનો ભય ન હોવાના કારણે જ દટ પ્રયત્નનો અભાવ થાય છે. માટે આશાતનાનો ભય રાખવો જોઈએ. || 9 || જ્યારે મુનિ શયન કે ઉભા રહેવા વગેરેની ક્રિયા કરે, ત્યારે નૈષધિથી સામાચારી હોય, કારણ કે ત્યારે બાહ્ય વ્યાપારોનો નિષેધ છે, અને નૈષેલિકી સામાચારી નિષેધરૂપ છે. || ૭ |. જેણે મૂળ-ઉત્તર ગુણોના અતિચારોનો નિષેધ કર્યો છે, તેની જ ‘નિસીહિ' સાચી છે. બીજાની “નિસીહિ' તો વચનમાત્ર જ છે. (નિશીહિ એવો શબ્દ જ તેની પાસે છે, તેને અનુરૂપ વસ્તુસ્થિતિ નથી.) || ૮ || જે મૂળ-ઉત્તર ગુણગણોથી યુક્ત છે, આવશ્યક સહિત છે, તે અવશ્ય નિષિદ્ધ છે. (પાપોનો નિષેધ કરનાર છે.) અથવા તો પાપોનો ત્યાગ કરનાર જે નિષિદ્ધ આત્મા છે, તે અવશ્ય આવશ્યક સહિત છે. આ રીતે આ બંને સામાચારીના સ્વામી તુલ્ય છે. IIII

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80