Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 50
________________ અથ આચારોપનિષદ્ ૧૦. ઉપસંપદા જ્ઞાન વગેરે માટે અન્ય ગચ્છના આચાર્ય વગેરેની ઉપાસના કરવી, એ ઉપસંપદા સામાચારી તરીકે પ્રસિદ્ધ છે. આ સામાચારી અમુક સમય પૂરતી હોય છે. ll૧II Uા જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી એ ત્રણ પ્રકારે છે. જ્ઞાનના વિષયમાં વર્તના, સંધાન અને ગ્રહણ એમ ત્રણ પ્રકારે છે. || ૨ || આ ત્રણ પણ સૂત્ર, અર્થ અને તદુભયના વિષયમાં છે. આ રીતે દર્શનના વિષયમાં પણ (૩ X ૩) નવ પ્રકારની આ સામાચારી સમજવી. || 3 || ' વર્તનાનો અર્થ છે સ્થિરીકરણ. સંધનાનો અર્થ છે જે અમુક અંશો તૂટી ગયા હોય-ભૂલાઈ ગયા હોય, તેનું અનુસંધાન કરવું. અને ગ્રહણ એટલે અપૂર્વ-નવું ભણવું. || 8 || કોઈ મુનિ યાત્રિ માટે આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે છે. તે અમુક સમય માટે કે આજીવન પણ હોય છે. | ૫ |

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80