Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ અથ આચારોપનિષદ્ અને (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની સામાચારી જિનેશ્વર ભગવંતોએ કહી છે, કે જેને સમ્યફ રીતે આચરીને અનંત જીવો આ સંસાર સાગરને તરી ગયા છે. || 9 || માટે સામાચારીના સમ્યફ પાલન માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ જ રીતે સાધુપણાનો સારી રીતે નિર્વાહ થઈ શકે છે. || ૭ || તેથી સામાચારીના સ્વરૂપને સમ્યફ રીતે જાણવું જોઈએ. કારણ કે જે તેને જાણતો નથી, તે તેને આચરવા માટે સમર્થ થતો નથી. || ૮ | શાશ્વત પ્રશસ્ત સુખનો ભોગવટો આપનારા, પરમ પદને આપનારા અમોઘ યોગ, સિદ્ધિનારીને વશ કરવા માટે અજોડ કાર્પણ.. એવા આ સામાચારીના સ્વરૂપને જ એકાગ્ર ચિત્તથી સાંભળો. || ૯ ||

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80