Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ અથ આચારોપનિષદ્ ૨૩ ક - હાય ! મેં પાપ કર્યું. ડ - ઉપશમથી તે પાપને ઓળંગી જાઉં છું. ' આ મિચ્છામિ દુક્કડમ્ પદના અક્ષરોનો સંક્ષેપથી અર્થ છે. || 9 || મિથ્યાકારના પ્રયોગથી જિનાજ્ઞાની આરાધના થાય છે. તેનાથી તીવ્ર સંવેગ થાય છે અને ફરીથી એ પાપ નહીં કરવાનો નિશ્ચય થાય છે. || ૭ || જે ઉપરોક્ત અક્ષરોના અર્થને સમ્યફ રીતે જાણે છે, તેને તે તે અર્થ પ્રત્યે વિશિષ્ટ આદર હોય છે. માટે તેને આવા (સંવેગ વગેરે) ભાવનો અવશ્ય ઉલ્લાસ થાય છે. || ૮ | જે મિચ્છામિ દુક્કડમ્ આપે છે, તેને પાપ પ્રત્યે હેયબુદ્ધિ થાય છે. હૃદયમાં પશ્ચાત્તાપનો ભાવ જાગે છે. તે ફરીથી તે પાપ કરવાનું ટાળે છે. આ રીતે મિચ્છામિ દુક્કડમ્ આપનાર સુખી થાય છે. || ૯ ||

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80