Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 7
________________ પક્ષપાતિતાને જાણવી જણાવવી જોઈએ. તત્ત્વદર્શિતા અને તાત્વિક પક્ષપાતિતા વિનાની સમદર્શિતા દૂધ અને દહીં-બેમાં પગ રાખવાની વૃત્તિના ઘરની છે. - આ ગ્રંથની શરૂઆતમાં મુશ્કેળ ગય૩ નો આ પ્રમા મોક્ષસાધક સકલ ધર્મવ્યાપારને યોગરૂપે વર્ણવી તેના પ્રણિધાનાદિ પાંચ આશયનું વર્ણન કરાયું છે. મુખ્યપણે અહીં સ્થાન અને અof સ્વરૂપ ક્રિયાયોગનું તેમ જ અર્થ સાવન અને માર્જિન સ્વરૂપ ત્રણ જ્ઞાનયોગનું ખૂબ જ સ્પષ્ટ વર્ણન છે. એ પાંચ પ્રકારના યોગના સ્વામીઓનું વર્ણન કરી તેના ભેદ-પ્રભેદનું વર્ણન કરતાં રૂછ પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ યોગનું પણ અહીં સંક્ષેપથી પણ સુંદર રીતે વર્ણન કરાયું છે. ગ્રંથના મધ્યભાગે વિવક્ષિત યોગના હેતુઓનું અને વિવક્ષિત યોગના કાર્યનું વર્ણન કરી ચૈત્યવંદનના દૃષ્ટાન્તથી સ્થાન wrf... વગેરે યોગનું સ્વરૂપ જણાવતાં પ્રસંગથી વિષ ર... વગેરે પાંચ અનુષ્ઠાનોનું અને પ્રતિ વ્યક્તિ વન તથા સસ -આ ચાર સદનુષ્ઠાનોનું નિરૂપણ છે. આ અર્થગંભીર નાના ગ્રંથનું અધ્યયન-અધ્યાપન આજે થોડું વધ્યું છે – એ એક આનંદનો વિષય છે. અંતે આ સંકલન-પરિશીલન દ્વારા યોગમાર્ગના જિજ્ઞાસુઓ યોગવિંશિકાના અધ્યયનાદિથી સમગ્ર યોગમાર્ગને આરાધી પોતાના આત્માને પરમાત્મા બનાવે-એ એકમાત્ર શુભ કામનાપૂર્વક વિરમું છું. “મુક્તિદ્વાર” ઉપાશ્રય પંન્યાસ ચંદ્રગુપ્તવિજય ગણી. દશાપોરવાડ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વિ.સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130