________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈશ્વર, પરમેશ્વર, મહેશ્વર, શ્રીકૃષ્ણ વિગેરેની કૃપાથી આત્મા શુધ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સ્વર્ગવા મેક્ષનો લાભ મેળવી શકતા હોય તે આ સંસારમાં કઈ જીવ નરક કે પશુપણે જન્મ ન પામે. કોઈ દાસત્વ નજ પામે. સર્વ સંસાર એક સુખમયજ હોવું જોઈએ. વેર, ઝેર, લડાઈ, ટંટા, ખુનામરકી વિગેરે ન જ હોવા જોઈએ પરંતુ જગતનું આવું વિચિત્રપણું જે દેખાય છે, તે પાપકર્મના ઉદયનું કારણ જાણવું પરંતુ આપણે તેને પરમેશ્વરને અનુગ્રહ કહીએ છીએ, તે માત્ર આપણી તેમના ઉપરની ભક્તિનું જ અધિકપાણું હોવાથી ઉપચાર ભાવે માનેલે ઉપકાર છે.
સત્ય રીતે વિચારીએ તે જીવ વિશેષની ચેગ્યતા રૂપ સ્વભાવ, જ્ઞાન દર્શન આદિના લાભમાં ઉપાદાન કારણ થાય છે. જેમકે અગ્ય એવા કપાસીયામાં લાક્ષારસની ભાવના આપી હોય છતાં તે કપાસીયાથી થનારા રૂમાં લાલ રંગ પ્રગટ થતો નથી. તેમ જીવની યોગ્યતા વિના પારકાની કૃપા કાર્યસાધક થતી નથી, માટે મહેશ્વરની કૃપા કે અવકૃપા સત્ય કાર્યસાધક નથી. તે માટે જીવન તેવા પ્રકારને ભાવ સ્વીકારવેઃ આમ જીવ સ્વભાવ વિશેષને સ્વીકાર કરવાથી જીવને સંસાર તથા મેક્ષ આત્મશકિત વડે જ થાય એમ નિશ્ચય માનવું જોઈએ, પણ મહેશ્વરાદિની કૃપા કે અવકૃપા માનવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી. આમ હોવાથી એમ નિશ્ચય છે કે “સારમાં તોરંવારો આત્મા પિતાનાથી અન્યપુદગલ માયા વા પ્રકૃતિના સંગથી સંસારી હોય છે, અને તેને અભાવથી મેક્ષ થાય છે. આગમ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે
For Private And Personal Use Only