________________
સ્થાપના બે પ્રકારની છે. (૧) સભૂત સ્થાપના (૨) અસભૂત સ્થાપના.
આ સ્થાપનાજી એ અસભૂત સ્થાપના છે. જેમાં રૂપ, રંગ, હાથ, પગ, નથી. દરિયાના અમુક કિનારે આ ચંદનક થાય છે. તેઓને માંત્રિક વિધાનથી પ્રતિષ્ઠિત કરેલ છે. તેમાં ગુરુતત્ત્વ-ગણધર તત્ત્વનો આરોપ કરેલો છે.
વડીલના સ્થાપનાચાર્ય ને સામુહિક વંદન કરવું જેથી યાદ આવે કે આ વડીલોની પરંપરાના ભગવાન છે. એજ આપણા દેવ અને એજ આપણા ગુરુ છે.
ગુરુવંદનની વાત ચાલી રહી છે. ગુરુવંદન કેવી રીતે કરવું તથા ગુરુનો મહિમા શું છે તે આગળ વિચારશું !
વાચના-૩૨
[]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org