________________
ગીતાર્થની આજ્ઞા-માર્ગદર્શન મુજબ ગ્લાનમુનિ મચ્છરદાની વાપરે. તેને પણ પછીથી પ્રાયશ્ચિત્ત લેવું જ પડે. “ઓડોમોસ” ન જ વપરાય, તે હિંસક ટ્યૂબ છે.
-માંકડ-મચ્છરના ડંસને સમભાવે સહન કરવા તે દંશ પરિષહ જીત્યો કહેવાય...પ્રતિકુળતામાં સમભાવ ન ટકે આર્તધ્યાન થાય તો ધીરે ધીરે સાધુ જીવન હારી જાય, તેથી જાગૃત રહી પરિષહોને સહન કરતાં શીખવું. હવે છઠ્ઠો અચેલ પરિષહ આવે છે; તે અધિકાર આગળ વિચારશું.
વાચના-૪૭ : .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org