SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાર્થની આજ્ઞા-માર્ગદર્શન મુજબ ગ્લાનમુનિ મચ્છરદાની વાપરે. તેને પણ પછીથી પ્રાયશ્ચિત્ત લેવું જ પડે. “ઓડોમોસ” ન જ વપરાય, તે હિંસક ટ્યૂબ છે. -માંકડ-મચ્છરના ડંસને સમભાવે સહન કરવા તે દંશ પરિષહ જીત્યો કહેવાય...પ્રતિકુળતામાં સમભાવ ન ટકે આર્તધ્યાન થાય તો ધીરે ધીરે સાધુ જીવન હારી જાય, તેથી જાગૃત રહી પરિષહોને સહન કરતાં શીખવું. હવે છઠ્ઠો અચેલ પરિષહ આવે છે; તે અધિકાર આગળ વિચારશું. વાચના-૪૭ : . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy