________________
Quad-yo
નામ રોજ તUસા મન સવગર પરીસણા...//૪૪
પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. “યતિદિનચર્યા' ગ્રંથમાં સાધુ સામાચારીની વાત કરી રહ્યા છે. જેમાં પરિષહનો અધિકાર વિચારીએ છીએ તેમાં ૧૬ પરિસહની વિચારણા કરી હવે સત્તરમો પરિષહ તૃણસ્પર્શથી વિચારવાનું છે.
૧૭) તૃણસ્પર્શ :
અજ્ઞાનથી બાંધેલાં કર્મો ઉદયે આવે તો સમભાવથી સહન કરવાની પ્રકૃતિ વિવેકી સાધુઓએ કેળવી હોય છે પૂર્વના કાળમાં બીમાર સાધુ માટે ઘાસ પાથરતા. તે માટે સાધુને...
૫ જાતનાં ઘાસ ખપે, ૫ જાતનાં ઘાસ ન ખપે. તેવું શાસ્ત્ર વચન છે.
જેમાં પોલાણ હોય તેમાં જીવો હોય માટે ઉપયોગમાં ન લેવાય. આપણે ત્યાં ૧૨૦૦ વર્ષોથી જિતકલ્પમાં ‘તૃણ પંચક' નો ઉપયોગ બંધ છે. તો આપણા માટે આ પરિષહ કઇ રીતે થાય ? ખરબચડી ચીજ વાપરતાં મનમાં જે ખેદ થાય તે ન થવા દેવો. સ્પર્શેન્દ્રિયને પ્રતિકૂળ વસ્તુના સ્પર્શથી મનમાં અરતિ થવા ન દે તે તૃણાસ્પર્શ પરિષહ.
રસ્તામાં સ્થવિર કલ્પીને દર્ભનું ઘાસ, કંટક સ્પર્શે તો ખેદ ન થવા દે. હાલ સ્પર્શેન્દ્રીયને અનુકૂળ ન આવે તેમાં ખેદ ન કરવો તે રૂપ પરિષહ છે. (ઘાસ પર દ્રષ્ટિ પડિલેહણ કરે તથા મુહપત્તિથી કરે.) ૧૮) મલ પરિષહ :
7=શરીરનો મળ; સિંધા-નાકનો મલ; શરીરના મલને દૂર કરવાનો પ્રયત્ન તે પરિષદને સહન કર્યો ન કહેવાય. M7 =પ્રસ્વર્જન્ય મલ. સાધુ એકાસણું વાચના-પ૦
[૧૨]
કરી
છે. આ
આ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org