________________
પરિણામ નથી.”
અહીં “પરિણામ નથી'' એટલે અમલમાં મુકવાની તૈયારી નથી. ઉલ્લાસ નથી. એમ પરિણામનો અર્થ છે.”
પૂર્વના કાળમાં જે તપસ્યા કરી હોય પણ હાલ ન કરવી હોય ત્યાં “શક્તિ છે; પરિણામ નથી.' એમ બોલવાનું અને આજે જે પચ્ચખાણ કરવું હોય ત્યાં “શક્તિ છે; પરિણામ છે.” એમ બોલવું. જે પચ્ચક્ખાણ કરવું હોય ત્યાં “તે પચ્ચક્ખાણ ધાર્યું છે જી”; એમ કહી કાઉસગ્ગ પારવો.
“પ્રભુ મહાવીર-પરમાત્માએ છ માસી તપ કર્યો હતો. હે જીવ ! તું કરીશ ?”
જવાબ :- “શક્તિ નથી, પરિણામ નથી.” એક દિવસ ઓછો છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બે દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પાંચ દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૬-૭-૮-૯-૧૦ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૧-૧ર-૧૩-૧૪-૧૫ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૬-૧૭-૧૮-૧૯-૨૦ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૧-ર-ર૩-૨૪-૨૫ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી.
પાંચ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બે માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. એક માસી તપ (માસખમણ) કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૯ ઉપવાસ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. ૨૮ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી.
વાચન)-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org