SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામ નથી.” અહીં “પરિણામ નથી'' એટલે અમલમાં મુકવાની તૈયારી નથી. ઉલ્લાસ નથી. એમ પરિણામનો અર્થ છે.” પૂર્વના કાળમાં જે તપસ્યા કરી હોય પણ હાલ ન કરવી હોય ત્યાં “શક્તિ છે; પરિણામ નથી.' એમ બોલવાનું અને આજે જે પચ્ચખાણ કરવું હોય ત્યાં “શક્તિ છે; પરિણામ છે.” એમ બોલવું. જે પચ્ચક્ખાણ કરવું હોય ત્યાં “તે પચ્ચક્ખાણ ધાર્યું છે જી”; એમ કહી કાઉસગ્ગ પારવો. “પ્રભુ મહાવીર-પરમાત્માએ છ માસી તપ કર્યો હતો. હે જીવ ! તું કરીશ ?” જવાબ :- “શક્તિ નથી, પરિણામ નથી.” એક દિવસ ઓછો છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બે દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પાંચ દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૬-૭-૮-૯-૧૦ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૧-૧ર-૧૩-૧૪-૧૫ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૬-૧૭-૧૮-૧૯-૨૦ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૧-ર-ર૩-૨૪-૨૫ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પાંચ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બે માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. એક માસી તપ (માસખમણ) કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૯ ઉપવાસ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. ૨૮ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. વાચન)-૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy