SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૬ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૫ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૪ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૩ ઉપવાસ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. રર ઉપવાસ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. ર૧ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૦ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૯ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૮ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૭ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૪ *ભા કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૨ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૦ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૮ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૬ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૪ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. રર ભત્ત કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. ૨૦ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૮ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૬ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ભત્ત એટલે સંસ્કૃતમાં “ભક્ત' થાય અને ગુજરાતીમાં ‘ભોજન' થાય ૩૪ ભત્ત કરીશ એટલે૩૪ ભત્ત પચ્ચક્ખાણ કરીશ. અહીં; પચ્ચકખાણ શબ્દ અધ્યહાર છે. ૩૪ ટંક ભોજનનો ત્યાગ કરીશ તેમ થાય. આર્ય સંસ્કૃતિ પ્રમાણે દીવસમાં બે વાર ભોજન કરવાનું, તેમાં ઉપવાસની આગળ-પાછળ એકાસણું કેરે. ૩૪ ભત્ત એટલે ૧૬ ઉપવાસના ૨ ટંક ભોજન ત્યાગ=૩ર ટંકર (આગળ-પાછળના ૧-૧ ટંક ત્યાગ) કલ ૩૪ ટંક ભોજન ત્યાગ થાય તેમ બધે સમજવું. 'વાચના-૩૬ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy