SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૨ ભત્ત કરીશ ? શક્તિ નથી પરિણામ નથી. ૧૦ ભત્ત કરીશ ? શક્તિ નથી પરિણામ નથી. ૮ ભત્ત કરીશ ? (ત્રણ ઉપવાસ) શક્તિ નથી પરિણામ નથી. છઠ્ઠ ભત્ત કરીશ ? (બે ઉપવાસ) શક્તિ નથી પરિણામ નથી. ચઉત્થ ભત્ત કરીશ ? (૧ ઉપવાસ આજુબાજુ એકાસણું) શક્તિ નથી. પરિણામ નથી. ઉપવાસ કરીશ શક્તિ નથી પરિણામ નથી. આયંબિલ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. નિવિ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. એકાસણું કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બિયાસણું કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. અવઢ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પુરિમુઢ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. સાઢપોરિસી કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પોરિસી કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. નવકારશી કરીશ ? શક્તિ છે, પરિણામ છે. “નવકારશી મુઠસી પચ્ચકખાણ ધાર્યું છે જી.” કહી કાઉસ્સગ્ગ પારવો. • એક ઉપવાસના પચ્ચખાણમાં (૩મતકુંવઉત્થમ7) બોલવું પડે. જ્યારે ઉપવાસની આગળ-પાછળ એકાસણું ન હોય તો ગભત બોલવું પડે, અને ઉપવાસની આગળ પાછળ એકાસણું હોય તો “ચઉત્થ ભત્ત' કહેવાય. પ્રથમ બિયાસણું કર્યા પછી બીજું બિયાસણું ન કરે ત્યાં સુધી તિવિહાર' છે. બિયાસણ પચ્ચકખાઈ” “તિવિહંપિ આહાર' એમ આગાર છે. બિયાસણા કર્યા પછી મુઠ્ઠીસીનું પચ્ચક્માણ કરવાની જરૂર નથી. કરે તો વાંધો નથી. બે ઉપવાસની આગળ-પાછળ એકાસણું હોય તો છઠ્ઠભત્તે પચ્ચકખાણ એમ બોલાય. અત્યારે માત્ર બે ઉપવાસ હોય તો છઠ્ઠભંતે પચ્ચકખાણ કહે છે ! વાચના-૨૬ K ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy