________________
ક્ષમાપના માટે અભુઓિ ખામતાં ગુરુ ચરણે હાથ મૂકવાનો છે; માટે અવગ્રહમાં જવાનું છે. આજે આ વિધિ-ક્રિયા ગૌણ રુપ (ભાવ રહિત હોવાથી) થઇ ગઇ છે.
ગુરુ, વડીલનું ક્ષમાપના કાર્ય કર્યા પછી સર્વ જીવોની અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય, શેષ સર્વ સાધુ, સાધર્મિક, સર્વફલ, સર્વગણ, સર્વ જીવરાશિની આલોચના કરવાની છે. આપણે એક અપેક્ષાએ રોજ સંવત્સરી પ્રતિક્રમણ જ છે. ક્ષમાપના એ મહત્વનું કાર્ય છે. માટે “આયરિય'' સૂત્ર અવગ્રહની અંદર જ બોલાય. આથી તે પૂર્વે દ્વાદશાવર્ત વંદન કરી અવગ્રહમાં જવાનું છે. પછી ગુરુ સાક્ષીએ આચાર્ય ગુરૂથી માંડી સર્વજીવ રાશી સાથે ક્ષમાપના કરે. ત્યાર પછી કરેમિભંતે કહી છમાસી તપ ચિંતવણીનો કાઉસગ્ગ વિગેરે અધિકાર અગ્રે.
વાચના-૩૫
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org