SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપના બે પ્રકારની છે. (૧) સભૂત સ્થાપના (૨) અસભૂત સ્થાપના. આ સ્થાપનાજી એ અસભૂત સ્થાપના છે. જેમાં રૂપ, રંગ, હાથ, પગ, નથી. દરિયાના અમુક કિનારે આ ચંદનક થાય છે. તેઓને માંત્રિક વિધાનથી પ્રતિષ્ઠિત કરેલ છે. તેમાં ગુરુતત્ત્વ-ગણધર તત્ત્વનો આરોપ કરેલો છે. વડીલના સ્થાપનાચાર્ય ને સામુહિક વંદન કરવું જેથી યાદ આવે કે આ વડીલોની પરંપરાના ભગવાન છે. એજ આપણા દેવ અને એજ આપણા ગુરુ છે. ગુરુવંદનની વાત ચાલી રહી છે. ગુરુવંદન કેવી રીતે કરવું તથા ગુરુનો મહિમા શું છે તે આગળ વિચારશું ! વાચના-૩૨ [] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy