________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
(અઢાર દોષ રહિત તીર્થર મહારાજ ))
सिद्धान्ते तथा संबोध प्रकरणे अन्नाण १, कोह २, मय ३, माण ४, लोह ५, माया ६, रह ७, अरई य ८, निद्दा ९, शोअ १०, अलियवयण ११, चोरिआ १२, मच्छर १३, मयाई १४ ॥१॥
पाणिवह १५, पेम १६, कीला १७, पसंगहासाया १८, जस्स ए दोसा अठ्ठारस वि पणठानमामि देवाहिदेवं तं ॥ २ ॥
ભાવાર્થ – અજ્ઞાન ૧, ક્રોધ ૨, મદ ૩, માન ૪, લોભ ૫, માયા ૬, રતિ ૭, અરતિ ૮, નિદ્રા ૯, શોક ૧૦, અલિકવચન ૧૧, ચોરી ૧૨, મત્સર ૧૩, ભય ૧૪, પ્રાણિવધ ૧૫, પ્રેમ ૧૬, ક્રીડાપ્રસંગ ૧૭, હાસ્ય ૧૮ એ જેના અઢાર દોષો નાશ થયેલા છે તેદેવાધિદેવને હું નમસ્કાર કરું .
CT અઢાર દોષો તીર્થકર મહારાજાને ન હોય. O
દાનાંતરાય ૧, લાભાંતરાય ૨, વીર્યંતરાય ૩, ભોગાંતરાય ૪, ઉપભોગાંતરાય ૫, હાસ્ય ૬, રતિ ૭, અરતિ ૮, ભય ૯, શોક ૧૦, જુગુપ્સા ૧૧, કામ ૧૨, મિથ્યાત્વ ૧૩, અજ્ઞાન ૧૪, નિંદ્રા ૧૫, અવિરતિ ૧૬, રાગ ૧૭, દ્વેષ ૧૮ આ અઢાર દોષો -જિનેશ્વર મહારાજાને હોતા નથી.
- વીતરી ના તિશયો TO
વિશ સ્થાનક તપની આરાધના કરવાથી અથવા વીશ સ્થાનકમાંથી એક બે અગર વધારે સ્થાનોનું આરાધના કરી ઉત્તમોત્તમ જીવ ત્રીજા ભવને વિષે તીર્થંકર નામ કર્મનો નિકાચીત બંધ કરે છે જ્યારે સાક્ષાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org