Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ પણ હોય. તેઓ અલંકારશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્રની વાચના આપતા હશે એમ એમના “વાગ્લટાલંકાર” અને “વિદગ્ધમુખમંડન” જેવા અલંકારશાસ્ત્રના અને “વૃત્તરત્નાકર જેવા છંદશાસ્ત્રના મહત્વના ગ્રંથોના બાલાવબોધ પરથી કહી શકાય. એમના આ બાલાવબોધિને મધ્યકાલીન ગુજરાતી ગદ્યના વિકાસમાં સેંધપાત્ર ફાળે ગણાય. એમની પહેલાં તરુણપ્રભસૂરિ, સમસુંદરસૂરિ, જિનસાગરસૂરિ વગેરેએ રચેલા બાલાવબે હતા. અને ષડાવશ્યક બાલાવબંધની પ્રશસ્તિમાં તે તેમણે જણાવ્યું છે કે તરુણપ્રભસૂરિરચિત “પડાવશ્યક–બાલાવબોધ અનુસાર પિતે આ બાલાવબોધ રચી રહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74