Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
૪૮ ૭ બાલાવબોધ જેવ-દિમા હાવ-માઝ-નિમH-Eng afz rદાઉદ घंदिया य जस्ल ते सुरिक्रमा क्रमा,.... तयं तिलोय सत्र[सत्त-संतिकारय । પરંત-an-wાવ-રોતા હૈં, નમામિ વંતિકુત્તમ ઉaf
– જ્ઞાનાય . વંસ, વાંસનઉ શબ્દ તંતિ = વિણા, તાલ = પટહાદિક તેણે મેલિએ = મિલિ. તિઉફખરા વાજિંત્ર-વિશેષ, તેહનઉ અભિરામ = મને ડર શબ્દ, તિણિ કરી મીસએ કએ. મિશ્ર કીધઈ હુંતઈ, સુઇસમાણુણે યુતિ = શબ્દ સાંભલિવાનઈ વિષઈ. કાનનઉં સમાન કરિવઉં, તીણઈ કીધઈ હું તઈ સુદ્ધ = નિર્દોષ, સજજ = નવલું જે ગીત તીણઈ સહિત છઈ જે પાયજાલ૦ પગે જાલનઈ આકારિ ઘટિકા = ઘૂઘરી છઈ જેહનઈ. વલય સેનાનાં વલીયાં, મેહલા, કડિનઉ આભરણ, કલાવ = અલંકાર - વિશેષ, નેઉર = નૂ પુર, તેહનઉ અભિરામ = મનહર સદ્ = શબ્દ, તિણિ કરી મિશ્ર કીધઈ હૂંતઈ, દેવ-નટ્ટીયહિં = દેવતાની નર્તકીને, હાવભાવ = કામ-વિકાર, વિભ્રમ-વિલાસ, તેના પ્રકાર છઈ જેહનાં, નચિણગ નાચી, અંગહાર એહિ. ભલે અંગને વિક્ષેપ કરી, વદિયા વઘાં, જરૂર જે સ્વામીના તે જગ-વંદીતાં, સવિક્રમ = પરાક્રમિક કરી સહિત કમ = પગ. તયં તિલય વિહુ ત્રિભુવનના સર્વ = સર્વે સત્વ = પ્રાણ, તેહનઈ શાંતિની કરણહાર, પસંત = ઉપશમ્યા, સર્વ = સઘલાં પાપ અનઈ દેસરાગાદિક જેહનીં. એસહ એઈ નમામિ = નમસ્કરઉં, સંતિ = શાંતિનઉ નાથ ઉત્તમ-જિન કહીયાં તીર્થકર. (૩૧) (નારાચક છંદ). . . - ઉત્તમ જિન - ઊપરિ દૃષ્ટાંત
વસંતપુરિ નગરિ, સૂરસેન ક્ષત્રિય. તિણિ દાલિદ્રપીડિત૧. “તિણિ કરી.........યુ. સુધી પાઠ આo માં છૂટી ગયો છે. ' ૨. ઘાટિઆ આ૦ ૭. નેઉરી નંપરી આ૦ ૪. પરાક્રમ અe.

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74