Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 54
________________ | બાલાવબેધ ૫૩ એવં૦ ઈસી – પરઇ, તવબલ૦ તપ – બલિઈ કરી, (વિપુલ = વિસ્તીર્ણ, થયં સ્તવિક મઈ, અજિત – શાંતિ જિના તીર્થકર તેહનઉં જુગલ, વવગયા. ગિઉ, કર્મ = જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ, ય = રજ, બધ્યમાન કર્મ અનઈ પૂર્વ બદ્ધ કર્મો તે મલ કહીયઈ. ગઈ. ગતિ મેક્ષ – લક્ષણ, તિહાં ગત = પ્રાપ્ત છઈ સાસયં શાશ્વત = સર્વકાલ, વિમલ = નિરુપમ છઈ (૩૫) (ગાહા). तं बहु-गुण प्पसायं, मुक्ख-सुहेण परमेण अविसायं। . नासेउ मे विसायं, कुणउ अ परिसा विअ-पसायं ॥३६॥ તે બહુ. તે અજિત-શાંતિ – જિનનઉ યુગલ, કિસિ છઈ? બહુ = ઘણા ગુણ જ્ઞાનાદિક તેહનઉં પ્રસાદ = નિર્મલપણુઉં જેહનઈ. મુફખ૦ મેક્ષ = મેક્ષનઈ સુબઇ, પરમ = પ્રધાન તિણિ કરી અવિસાયં વિષાદ-રહિત. ઈણિ કારણિ નાસેઉ નસાડઉ મે = માહરલ વિષાદ, ચ = અનઈ, કુણુઉ ય-પરિસાવિય પર્ષદ – અજિત-શાંતિ – સ્તવનની સાંભલણહારિ વિક્રાંસની સભા, ગુણનઈ લેવઈ દેષ નઈ ઢાંકવઇ, ૫સાયં પ્રસાદ કરઉં માહરઈ વિષઈ. (૩૬) (ગાથા). નામેઉ મે વિસાયં” ઊપરિ દષ્ટાંત – જિક સ્વામીનઈ નમઈ તેહનઈ વિષાદ ભાજઈ, જિમ પૂર્વઈ પૂર્ણ શ્રેષ્ટિ મહા-ધર્મિષ્ટ. જિનભક્તિ કરતાં ક્રમઈ તેહનઈ ચારિ પુત્ર હુઆ. ચારિઈ પરિણ્યા. કાલગઈ તે શ્રેષ્ટિ દાલિદ્રી હય. લેક હસઈ ધામી! તુહે દાલિદ્રી કાંઈ હૂઆ?” ઘણી જિનભક્તિ કરતાં ઇસ્યઈ ચઉમાસઉં આવ્યઉં શ્રેષ્ટિ સચિંત થકઉ ગુણકર ૧. જેહનઉ આ૦ ૨. વિષાદ કરી રહિત આ૦ ૩. નસાઈડ આ૦ ૪. કમિ આ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74