Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 64
________________ બાલાવબેધ છે ૬૩ કમાં ચક્રવતીનાં ચૌદ રત્નનું વિગતવાર વર્ણન હેય છે; મહાપદ્મનિધિના કમાં વસ્ત્ર તથા રંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને લેવાની રીતે તથા સાત ધાતુઓનું વર્ણન હેય છે; કાલનિધિના કલ્પોમાં સમગ્ર કાલનું જ્ઞાન (જ્યોતિષ), તીર્થકરાદિના વંશનું કથન, તથા સે પ્રકારનાં શિપનું વર્ણન હેય છે; મહાકાલનિધિના કપેમાં લેહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વગેરેના વિવિધ ભેદે અને તેની ઉત્પત્તિ વગેરેનું વર્ણન હેય છે; ભાણવકનિધિના કલ્પમાં હાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ તથા દંડનીતિ વગેરેનું વર્ણન હેય છે; તથા શંખનિધિના કમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વિગતવાર વર્ણન હોય છે. ચીરાસી = ચેર્યાસી. છયાણવઈ = છ—. કેડિ = કડ. ગામનઉ = ગામના. હૂયઉ = હતા. ૧૨. ભઈત૬ = ભયમાંથી. પારિ= પાર. પહુત = પહોંચેલા ૧૩. ઈફ્તાક = ઈક્વાકુ. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને વંશ ઈવાકુ કહેવાય છે. આ વંશ સ્થાપન વખતે ઇદ્ર ઈક્ષુ (શેરડી) લઈ આવ્યા. ભગવાને તેની ઈચ્છા કરી હતી અને તેથી તે ઇક્વાકુ કહેવાયા. આ વિશે વિશેષ વિગત ત્રિષષ્ટિશલાકા-પુરુષ–ચરિત્રના પ્રથમ પર્વના બીજા સર્ગમાં મળે છે. શિરતકાલ = શરદકાળ. ફેડિG = ફેડવું, દૂર કર્યું. રેજ = કર્મરૂપી રજ. અપરમિત = અપરિમિત. . બલ = આત્મબળ. તીર્થકરે અપરિમિત બળવાળા હોય છે. વિપુલ કુલ = વિશાળ પરિવાર. શ્રી અજિતનાથ ભગવાનના ધાર્મિક કુલમાં ૯૫ ગણધર, ૨૨૦૦ કેવળી, ૧૪૧૦ મનઃ પર્યાયજ્ઞાની, ૯૪૦૦ અવધિજ્ઞાની, કમસૌથી, ૧૨૪૦૦ વાદી, ૨૦૪૦૦ કિય

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74