Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 70
________________ ૨૮. ક્રિસી = કેવી. નિલાડે કરી = લલાટે કરી, કપાળે કરી. માંડણાંની રથના = શરીરનાં અંગો પર છૂંદણાં આદિની રચના. ટબકાં = ટપકાં, આકૃતિઓ. ૨૯. સામાન્ય કેવલી = કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર તે કેવળી. તેના એ પ્રકાર હોય છે. એક, તીથ કર જે ધમ–સધરૂપ તીર્થંની સ્થાપના કરે અને ખીજા, તે સામાન્ય કેવળી જેમાં તીર્થંકર સિવાયના ખીજા કેવળજ્ઞાનીઓને સમાવેશ થાય છે. કેડિયાં = નાશ કરનાર. = વલ્લભઈ થ = વહાલા હોવા છતાં. તિસ્યાઁ = તેવામાં. ઉષધ = ઔષધ. = માનતા માને છે. ઉપયાચના. માનઈ = ગુણ ન ઉપજ = ગુણ – ફાયદો ન થયા. વિહાર કરતઃ = વિહાર કરતાં કરતાં. ભાંડાગાર્ = મોટા ભંડાર. સ્યાં = કેવાં ? સૂિ = સુખડ, ચ'દન. ડીલિ = શરીરે. આલાવધ ૬૯ - દેહરાની ભીતઇ = દેરાસર – જિનમંદિરની ભીતે. લૂત = લૂછતા. સિયા = [ શિક્ષા] શીખ, શીખામણ. કુર્મીની ઉપાઈના લગી = કમ કરવાને કારણે. સ્વાન = ભાન. આત્ત = આતથી, આત ધ્યાનથી. ઊપન = થયા. પાંચમઈ = પાંચમા. ૩૦. જગત્ર = ત્રણ જગત. દેવ = વિમાનવાસી દેવે. સરસ = સરા, દેવસુ દરી કે દેવનતિકા. પુણ્ય કરવાથી સ્વર્ગનાં =

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74