Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
૬૮ ૭ બાલાવબેધ
અઠીલિ = બેડી.
ભાગી = તૂટી. ૨૫. વિમાનવાસી = સ્વર્ગમાં વસનારા, દેવ.
બિહૂ ગાહે = બે ગાથાઓ વડે. ૨૬. વિથરિવઉ = વિચરનારી.
પુ= પુષ્ટ ૨૭. નિવડ = [ā= નિરિક] ધન.
સયર = શરીર. કડિ = કટિ, કેડ. કિંકણી = [ શિકિf ] ઘૂઘરી. કાંકણ = કંકણ. ચમાસી નેમ = ચાતુર્માસિક નિયમ. અહુણ = હમણાં. પરિ = પેરે, જેમ. જીપી = છતી.
હિલઉ = [ ટુર્રમ ] દોહ્યલું, દુષ્કર. તઈ નહી પલઈ = તારા વડે નહીં પળાય. તંઉ હિ = તે પણ બલાતકારિ = [ વઢિાકારે ] પરાણે. ધર્મલાભ દીધઉ = ધર્મલાભ દીધે. ગૃહસ્થના ઘેર ભિક્ષાદિ માટે
જતાં જૈન મુનિઓ ધર્મલાભ એ આશીર્વાદ ઉચ્ચારે છે. બાપડઉ = બાપડો. વ્યામહિઉ = [ દશામmદિત ] મેહિત થયો. કાંબલઉ = કાંબળે. ખાલ = ખાળ. અજાણપણુઉ = અજ્ઞાન. એતલઉ = એટલું. વિરાધિઉ = વિરાધિત કર્યું, દૂષિત – કલંકિત કર્યું. પ્રતિબંધ = પ્રતિબંધ – ઉપદેશ આપી જાગૃત કર્યા. આલેણ = આલોચના, પ્રાયશ્ચિત્ત

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74