Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
૬૪ ૭ બાલાવબેધ
લબ્ધિવાળા, ૧૦૦૦૦૦ સાધુઓ, ૩૩૦ ૦.૦૦-સાધ્વીઓ, ૨૯૮૦૦૦ શ્રાવકા અને ૫૪૫૦૦૦ શ્રાવિકાઓના સમૂહ હતા. મરણ = ચૂર્ણ કરનારા, ભાંગનારા. ચૂરણહાર = ચૂર્ણ કરનાર, નાશ કરનાર. જગત્રય નઇ શરણ = ત્રણે જગતના શરણરૂપ. સ્તવણહાર્ = સ્તવન – સ્તુતિ કરનાર. વી = વતે છે, છે.
૧૪. વદ્યમાન – વંદન કરવા યોગ્ય. ધમ્યા = ધમેલા, તપાવેલા. રૂપાન – રૂપાનું. પાઢ = પાટ.
સ્નિગ્ધ = ચીકણી, ચકચકિત.
–
મકાપદ્રવ = મરકીતેા ઉપદ્રવ, રાગચાળા. ભણી = માટે [ શાંતિ ભણી = શાંતિ માટે ]. ફિરણીયઇ = પ્રદક્ષિણા કરી.
=
ચેટાંગુલી = [ ચેટ + અંગુલી] નાની આંગળી.
સ્વાસ્થ્યપણૐ = સ્વસ્થતા. [ ‘સ્વસ્થ’ પરથી બનેલું ભાવવાચક નામ ] સ્વાસ્થ્ય તે પુન: ‘પણ’–[ પણું] પ્રત્યય.
૧૫. પાહ” = ના કરતાં.
ન્હલિ = કને, પાસે. વિગત = વિકૃતિ. આગલિ = આવિસ્યઈ = આવશે.
= આગળ.
૧૬. કુણિહી = કોઈ એ પણ.
તપ = ૭ પ્રકારના ખાદ્ય અને છ આભ્યતર એમ તપના ખાર ભેદ જૈતેમાં છે. આમાં અનશન, અવમૌર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશ એ ખાલ તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, વ્યુત્સ અને જ્યાન એ આભ્યંતર તપ છે. સજમ=સયમ. સયમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે. જોકે તે જુદી જુદી રીતે મળે છે જેમકે પાંચ ઇંદ્રિયાના નિગ્રહ, પાંચ અત્રતતે

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74