SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ૭ બાલાવબેધ લબ્ધિવાળા, ૧૦૦૦૦૦ સાધુઓ, ૩૩૦ ૦.૦૦-સાધ્વીઓ, ૨૯૮૦૦૦ શ્રાવકા અને ૫૪૫૦૦૦ શ્રાવિકાઓના સમૂહ હતા. મરણ = ચૂર્ણ કરનારા, ભાંગનારા. ચૂરણહાર = ચૂર્ણ કરનાર, નાશ કરનાર. જગત્રય નઇ શરણ = ત્રણે જગતના શરણરૂપ. સ્તવણહાર્ = સ્તવન – સ્તુતિ કરનાર. વી = વતે છે, છે. ૧૪. વદ્યમાન – વંદન કરવા યોગ્ય. ધમ્યા = ધમેલા, તપાવેલા. રૂપાન – રૂપાનું. પાઢ = પાટ. સ્નિગ્ધ = ચીકણી, ચકચકિત. – મકાપદ્રવ = મરકીતેા ઉપદ્રવ, રાગચાળા. ભણી = માટે [ શાંતિ ભણી = શાંતિ માટે ]. ફિરણીયઇ = પ્રદક્ષિણા કરી. = ચેટાંગુલી = [ ચેટ + અંગુલી] નાની આંગળી. સ્વાસ્થ્યપણૐ = સ્વસ્થતા. [ ‘સ્વસ્થ’ પરથી બનેલું ભાવવાચક નામ ] સ્વાસ્થ્ય તે પુન: ‘પણ’–[ પણું] પ્રત્યય. ૧૫. પાહ” = ના કરતાં. ન્હલિ = કને, પાસે. વિગત = વિકૃતિ. આગલિ = આવિસ્યઈ = આવશે. = આગળ. ૧૬. કુણિહી = કોઈ એ પણ. તપ = ૭ પ્રકારના ખાદ્ય અને છ આભ્યતર એમ તપના ખાર ભેદ જૈતેમાં છે. આમાં અનશન, અવમૌર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશ એ ખાલ તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, વ્યુત્સ અને જ્યાન એ આભ્યંતર તપ છે. સજમ=સયમ. સયમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે. જોકે તે જુદી જુદી રીતે મળે છે જેમકે પાંચ ઇંદ્રિયાના નિગ્રહ, પાંચ અત્રતતે
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy