Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 66
________________ બાલાવમેધ ૭ ૬૫ ત્યાગ, ચાર કષાયને જય અને મન, વચન અને કાયાની વિરતિ એ સત્તર; તેમ જ પાંચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં નવ સયમ, પ્રેક્ષ્યસયમ, ઉપેક્ષ્યસંયમ, અપત્યસયમ, પ્રસૃજયસયમ, કાર્યસંયમ, વાર્ડ્સયમ, મનઃસંયમ અને ઉપકરણ સયમ એ કુલ સત્તર થાય. ૧૭. સરકાલનઉ = શરદ ઋતુને. સરીખાઈપણ = સરખાપણુ, ધરણીધરપતિ = મેરુ પર્યંત. = ૧૮. કરણહાર = કરનાર, પ્રવર્તાવનાર. ચૌદ રજ્યાત્મક લાક= જૈન ભૌગોલિક માન્યતા મુજબ સ્વયંભુરમણ સમુદ્રની પૂર્વ-પશ્ચિમ વેદિકાના છેડાથી દક્ષિણ-ઉત્તર વેદિકા સુધી ભાગ એક રજ્જુ પ્રમાણ ગણાય છે. તેવા ચૌદ રજ્જુના પ્રમાણના સમગ્ર લીક બનેલ છે. સમેાસણ = સમવસરણ, તીથંકરની ધર્મસભા. તેની રચના દેવતા કરે છે તેવી માન્યતા છે. પાલિ = [ સં. પ્રતોટી, પ્રા. સોઢી] પોળ. પુષઢા = પરિષદ, તી''કર પાસે ધર્માંશ્રવણ માટે એકત્ર થયેલ જનમેદની. ધૂપઘટી બહુકઇ = [સઁ, ધૂપઘટી, પ્રા. ધૃથયડી] ધૂપદાનીએ મહેકી રહી છે. દેવદુંદુભિ હુક = દેવદુ દુભિ ધબકે છે, વાગે છે. ત્રિપદી = ત્રણ પદરૂપી સિદ્ધાંત. પર્યાયની દૃષ્ટિએ પદાર્થીની ઉત્પત્તિ થાય છે, વિપત્તિ – વિનાશ થાય છે. તા દ્રવ્યની દૃષ્ટિથી પદા ધ્રુવ છે – આ ત્રણ પદ ઉત્પત્તિ – વિનાશ અને ધ્રૌવ્યના સિદ્ધાંત. ગણધર મહાત્મા = તીર્થંકરના પટ્ટશિષ્ય, જે ગણુ એટલે કે મુનિસમૂહના ધર એટલે ધારણ કરનાર – નાયક છે. તિગણ = ત્રિકરણ. મન, વચન જૈન સિદ્ધાંતમાં ત્રિકરણ તરીકે ઓળખાય છે. કમ કર = કામ કરનાર, નાકર. પ્રસ્તાવિ= પ્રસ્તાવે, પ્રસ ંગે. નદી પૂર્િ માવી = નદીમાં પૂર આવ્યું. મા પ અને કાયા એ ત્રણ દ્વારા થતી પ્રવૃત્તિ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74