Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
૫૮ ૭ ખાલાવમેધ
3.
નિરુવમ = [ નિહમ ] અનુપમ, ઉપમારહિત. તવિસુ = સ્તુતિ કરીશ.
કેવલજ્ઞાનિÛ = કેવળજ્ઞાન વડે. જૈનન અનુસાર પાંચ જ્ઞાતામાં અંતિમ કેવળજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. કેવળજ્ઞાન એટલે સપૂર્ણ જ્ઞાન. સગલાઈ = સઘળા, બધા.
ઊપનાં = [sqTM ] ઉપજ્યાં, ઉત્પન્ન થયાં. પ્રતÛ = [ પ્રતિ ] તે.
ઉપશમ = ક્રોધની ઉપશાંતિ, ક્ષમા.
૪. કહિવૐ = કહેવુ', કથન, કીર્તન. અપતિમ = અપ્રતિમ. તાહુ = તમારુ.
મૂલગઉ' = [ સૂજ્રાતઃ ] શ્રેષ્ઠના અર્થાંમાં,
૫. કાઇયાહિ = કાયિક, આધિકરણી આદિ ૨૫ ક્રિયા. ક્રિયા [માઁ. ક્ષિયિા]ના ભેદો અને સમજૂતી માટે જુએ. અમિયાન રાનેન્દ્ર હોરા, સ્વ-રૂ, પૃ. ૨૩.
નવતત્ત્વ-પ્રકરણમાં કહ્યું છે
-
kr
इंदिय कलाय - अव्वय-जोगा, पंच चड पंच तिन्निकमा । किरियाओ पणवीस, इमाओ ताओ अणुक्रमसो ॥१७॥ ઇન્દ્રિયા, કષાયા, અત્રતા અને યોગા અનુક્રમે પાંચ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને ત્રણ પ્રકારે છે તથા ક્રિયા પચીસ પ્રકારે છે.
સાંચિ` = [ સંચિત ] એકત્ર થયેલા. ઉપાર્જિ` = ઉપાર્જિત કરેલા.
મેહ્ાવણહાર = મુકાવનાર, મુક્તિ અપાવનાર.
કિસ્સ = [ીæñ: ] કેવા.
વાંદિવા = વાંદવા, વંદન કરવા. અણિમાદિકા સિદ્ધિ = અણિમા વગેરે સિદ્ધિ. મહામુનિને મુખ્યત્વે આઠ પ્રકારની યોગસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિથી એ બધા પ્રાણીઓને વશ કરી શકે છે. આ આઠ સિદ્ધિ આ પ્રકારે છેઃ (i) અણિમા – અણુરૂપ થવાની સિદ્ધિ. (ર) મહિમા – મેરુથી પણ મારુ શરીર કરવાની શક્તિ. (૩) ગરિમા – અત્યંત ભારે થવાની

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74