Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
૫૪ ખાલાવમેધ
સૂરિનઈ ઈમ કઇ ‘ભગવન ! કહઉ તઉ પ્રાણ છાંડઉં.' શુરે પૂછિÛ – · કાંઈ ? ' કહઇ – · લેાક મુઝનઈ હસતાં જિનશાસનનÛ પણ હુસÛ, અનઇ આજ ચઉમાસ' આવ્ય. કાંઈ વેચીયઈ નહીં, તઉ મામ જાયઈં.' ઇસિઈ ગુરુ ભણુÛ – · જિન આરાધિ જિમ સહુ રૂડઉ' યઈ.' પછઇ રાત્રિઇ જિન-આગલિર કાઉસગ્ગ લેઈ રહિ. પાઝિલી રાત્રિઇ જિનન અધિષ્ઠાયક ભક્તિ દેખી તૃષ · કાંઈ ચિંતા કરઉ ? ઘર જા, ખાટલાના ચ્યાર પાઇયાં હેલિ નિધાન છઈં.' પછઇ ઘર જઈ ખણુઇ તઉ ચ્યારિ કલસ સેાનઇએ. ભરિયા નીકલ્યા, તિણિ કરી શ્રેષ્ઠિ ધનવંત હૂંઅઉ, મર્હુત્વ પામિ ઈણ કારણ જિનનઈ નમતાં વિષાદ નાસઈ. (છ)
तं मोउ अ नंदि, पावेउ नंदिसेणमभिनंदि । પરિન્ના વિ એ મુદ્દ-નહિં, મમ ય વિત્તર સંજ્ઞમે નવું II 39 IF
गाहा ॥
ત' મા॰ તે અજિત-શાંતિજિન-યુગલ, જિનયુગલ. માએ॰ = હ દઉં, અનઈ નંદિ = સમૃદ્ધિ, તે પાવે = પહેંચાડઉ, ૪ભવ્ય લેાકનઇ, ન દિષેણ કવિન અભિનર્દિષ્ટ સ પ્રકારિ સમૃદ્ધિ પહુચાડઉ, પરિસાએ વિ એ॰ સ્તવનનાં સાંભલણુહાર લાક – સભાનઇ સુહ – નદિ સુખની વૃદ્ધિ દઉ. સમય મુઝનઈં સ્તવણુહાર – નઇ દિસઉ॰ પદિસઉ, સંજમ-સત્તર ભેદનઇ વિષઇ સમૃદ્ધિ. ઇંડાં નંદિષણ કવિ શ્રેણિક –‘સુત અથવા અનેર કોઈ મહિષિ. કોઈએક વૃદ્ધ પુરુષ, ઇમ કહÛ – ‘જિવારÛ શ્રી શત્રુ ંજય, તેહની ગુફાઇ શ્રી અજિત-શાંતિનાથ ચક્રમાસિ રહિયાં હૂતાં પછઇ તે બિહુ તીથંકરના પૂર્વાભિમુખ દેહરાં હૂં. શ્રી અજિતનાથનઉ ચૈત્ય અણુપમ-સર-સમીપિ અનઇ શાંતિ.
૧. નમી આ૦ ૨. કાઈ સઝા આ૦ ૩. હેઠે આ૦ ૪. ભલેાક॰ આ૦ ૫. ઉિ આ ૬. પુત્ર આ ૭. જઉ શ્રી શત્રુંજઈ આવ

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74