Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ બાલાવબેધ ૦ ૧૭ પ્રતિની સ્થિતિ સારી છે. બાલાવબેધના આરંભમાં જ મેસુન્દરસૂરિ કર્તા તરીકે પિતાના નામનો ઉલ્લેખ કરે છે. આદિ– શ્રી વીતરાગાય નમઃ પ્રણમ્ય શ્રી મહાવીરં નવા ચ મૃતદેવતામ. શ્રી જિનચંદ્રસૂરીણુ પ્રસાદ્યાદેશમ ઉત્તમ. બાલકપ્રતિબોધનાર્થ એ અહે મેરુસુન્દર, ભક્તામર મહાતેત્રમ કરિયે વાર્તયા મુદા. અંત – અનેક પ્રચવણું પુષ્પ જાણિવા. અનઈ ભક્તિ કરી મઈ. શ્રી માનતુંગસૂરિ રહઈ લક્ષ્મી સયંવર વઈ ૪૪. ઇતિશ્રી ભક્તામર સ્તોત્ર સમાપ્ત શ્રી. આ બાલાવબંધને રચનાસંવત મળતું નથી. ભક્તામર તેત્ર ઘણું પ્રચલિત હોવાથી આ બાલાવબંધની ઘણી પ્રતિઓ મળે છે. શ્રી લા. દ. સંગ્રહમાં જ આની સાતેક પ્રતિ (ક્રમાંક – ૧૦૨, ૧૭૦૯, ૧૯૭૭/૧, ૨૦૨૨, ૩૯૭૭, ૪૨૯૩, પ૦૯૯) મળે છે. ૯. ભાવારિવારણ-સ્તેવ બાલાવબોધઃ કેટલીક કૃતિનું નામ એના આરંભ પરથી હોય છે જેમ કે ઉવસગ્ગહરં સ્તુત્ર શ્રી પાર્શ્વનાથનું છે. પણ તે ઉવસગ્ગહરને નામે પ્રસિદ્ધ છે તે જ રીતે મહાવીરની સ્તુતિ કરતું આ સ્તોત્ર એના આદિચરણ પરથી ભાવારિવારણ તેત્ર કહેવાય છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના લા. દ. સંગ્રહની (ક્રમાંક -૪ર૧૫) પ્રતમાં મૂળ સાથે બાલાવબોધ આપવામાં આવ્યું છે. આદિ– શ્રી વર્ધમાન પ્રણિપત્ય ભકત્યા સૂરીશ્વરશ્રી જિનવલભસ્ય વિનિર્મિતં તેત્રમહં પવિત્ર વ્યાખ્યામિ સુજ્ઞાનકૃત વૃથાયા ૧ તથા હિ બા-૨

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74