Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
જર ઉ બાલાવબોધ ઉત્તમ = પ્રધાન, કાંચન અનઇ સ્પણ = રને, તેનાં પરૂરિય =
પ્રકૃષ્ટ રૂપ કીધાં, ભાકુર= ઝલહલતાં. જે ભૂસણ = આભરણું, તેહે કરી ભાસુરિઅંગાદેદીપ્યમાન અંગ છઈ, ગાઈસમેણુય = માત્ર આપણઈ સરીરિ સમ્યગ – પ્રકારિ નમઈ. ભત્તિવસાગય૦ ભક્તિનઈ વસિ આવિર્ય પંજલિ = હાથ માથઈ ચડાવી, પેસિય = કીધિઉ, સીસ, મસ્તકિ કરી પ્રણામ જેહે (ર૩) (રત્નમાલા છંદ).
कंदिऊण थोऊण तो जिणं, तिगुणमेव य पुणो पयाहिणं, पणमिऊण य जिणं सुरासुरा, पमुइया सभवणाई तो गया ॥२४॥
[ fzત્ત ]
વંદિણ વાંટી કરી, થેણ વાણીઈ સ્તવી કરી, તે તિવાર, (પ)છઈ જિણ૦ શાંતિ, તિગુણમેવય ત્રિણિવાર. પુણે =વલી પાહિણું પ્રદક્ષિણા દેઈ, વલી જાવાનઈ અવસરિ પણમિઉણુ ય પ્રણામ કરી, જિનનઈ સુર = દેવ, અસુર = દાનવ, પમુઈ = હર્ષિય હુંતા, સભવણાઈ. સ્વ = આપણું મંદિર, ઘર, તિડાં ગયા (૨૪) (ખિત્તક છંદ).
જિ કે જગન્નાથનઈ સ્તવઈ તે શ્રી માનતુંગસૂરિની રીતઈ મહત્વ પામઈ. જિમ શ્રી માનતુંગસૂરિ નઈ ચઉંઆલીસ અઠીલિ રાજાઈ ડિલિ ઘાલી. ભક્તામર સ્તવન સ્તવિઉં, સર્વ..... અડીલિ ભાગી, મહત્વ પામ્યઉ. તિમ બીજે પણિ સ્તવતાં મહત્વ પામીયઈ ૫ છ .
तं महामुणिमहं पि पंज टी, राग दोस-भय मोह धज्जियं । देव दाणव नरिंद वदियं, संतिमुत्तम महा तवं नमे ॥ २ ॥
-દ્વિત્તાં .
૧. કૃષ્ટ અ. ૨. અવે આ૦ ૭. થરી કરી અo ૪. પામીઈ આ

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74