Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 42
________________ બાલાવબોધ ૭ ૪૧ ससंभमोयरण-खुभिय-लुलिय-चल-कुंडलंगयઉત્તરોત મસ્જિનારા # ૨૨ II - (at) I આગયા આવ્યા છઈ જે સૂર શ્રી શાંતિનાથનઈ સમીપિ. કિસિઈ કરી? વર-વિમાન દિવ્ય દેવ – સંબંધિયા કનક = સ્વર્ણમય રથ, તેડના જે તુરય = તુરંગમ, તેહની પહકર = સમૂહ. તેહને સએ કરી હુલિય = ગઈ, સસંભમ = ઊતાવલઉં, ઉયરણું = સ્વર્ગ–ઇતઉ અવતરણ, હેઠઉ આવિવ૬. તિણિ કરી શ્રુતિ = સંચલિત હૂંતા, લુલિય = લેલાયમાન, ઉરહા-પરહા હાલતાં, ચલ-ચપલ કાનનાં કુંડલ, અંગય = બહિરખા, તિરાડ = મુકુટ, તિણિકરી સેહત = શોભાયમાન, મઉલિ = મસ્તકની, માલા = માલ્યદામ છ જેહનઈ (૨૨) (વેષ્ટક છંદ). जं सुर संघा सासुर संघा वेर-विउत्ता भत्ति सुजुत्ता, आयर-भूसिय-संभम पिडिय-ट्ट सुविमिहय-सव्व-बलोघा। उत्तम कंचण रयण-परूविय भासुर-भूमण-भासुरियंगा કા-રણ-ત્મત્તિવરાજય પંજ્ઞરિણિત-viામાં પારરા જ સુર૦ જે ભગવંત. કન્ફઈ સુરસંઘા = દેવસમૂહ. તે કિસ્યા છઈ ? સાસુરસંઘાટ અસુર – સમૂહે – સહિત, વેરવિઉત્તા = વયર – રહિત, ભત્તિ – સુજુત્તા = ભક્તિ કરી સહિત, આયર – ભૂસિય = આદર કરી સહિત, સંભમ - પિડિય = ઊતાવલિ કરી એકઠા મિલ્યા, સુદ્ર = સુણ, અતિશય કરી. સુવિહિય = સુવિસ્મિત જિમ હૂયઇ તિમ સવ્ય = સઘલાઈ બલ = ગજ - તુરંગમાદિ કટક, તેહન9 ઉઘ = સમૂહ છઈ. ૧. અવિ૬ અ ૨. હુઈ આ૦

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74