Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ બાલાવબંધ ૭ ૨૧ તીર્થકરોની આવી સ્તુતિ ક્યાંક જ મળે છે. એનું ભાવનિરૂપણ પ્રવાહી હેવાની સાથે એમાં ચિત્રબંધની ચમત્કૃતિ પણ મળે છે. આ સ્તુતિ સોળ ખંડમાં વહેંચાયેલી છે. પ્રથમ ત્રણ ગાથામાં મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે અને છેલ્લી ત્રણ ગાથાથી સમાપન કર્યું છે. સ્તુતિના પ્રારંભે અને અંતે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ છે. જ્યારે આ સ્તુતિની વચ્ચેની સ્તુતિમાં પ્રથમ શ્રી અજિતનાથ અને પછી શ્રી શાંતિનાથની સ્તુતિને કમ જાળવ્યું છે. - - નંદિષણરચિત અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે એના દ્વારા પ્રાકૃત છંદેને પરિચય મળે છે. નદિષેણે એક એક -પદ્યમાં છંદ બદલ્યું છે અને તેથી આ સ્તવનમાં નીચે મુજબના ૨૮ ઈદે પ્રયોજાયેલા છે? પ્રાકૃત છંદ સંસ્કૃત નામ ગાહા ગાથા-આર્યા સિલે કઃ. માગહિઆ માગધિકા આલિંગણુયં આવિષ્યનકમ સંગર્યા સગતકમ સેવાણયં પાનકમ વેએ – વેઢે રાસાલુદ્ધઓ રાસાલુબ્ધકઃ રાસાણંદિયયં રાસાનન્દિતકમ ચિત્તલેહા ચિત્રલેખા નારાઓ નારાચક્રઃ કુસુમલયા કુસુમલતા ભુ અગપરિરિગિયું ભુજંગપરિરિચિતમ ખિનિજયં ખિજાતકમ વેષ્ટકઃ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74