Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ પ્રતપરિચય અજિતશાંતિજિન સ્તવનના - લાવમેધની એ હસ્તપ્રતાના ઉપયાગ કરવામાં આવ્યે છે. : અ પ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ`દિરની કાગળની પ્રતિ નં. ૨૨૦૪૦, પત્ર ૧૩. પત્ર-૧ ખાજુ ૬ થી શરૂ થાય છે અને પત્ર-૧૩ માજુ ૐ પર પૂરું થાય છે. માપ – ૧૧૫′′ ૪૪૮ ( ૨૯ × ૧૨ સે. મી.) પ્રતિ પૃષ્ઠ પંક્તિ – ૧૩, પ્રતિ પક્તિ અક્ષર – ૫૫ લગભગ. સ્થિતિ – સારી. લેખન સમય – વિ. સં. ૧૬૦૩. આદિ – ૩ નમા સારસ્વતૈય થી પણિવયામિ સુધી, અ'ત-ઇતિશ્રી....કલ્યાણમસ્તુ. આ પ્રત – શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદના સંગ્રડુની કાગળની પ્રત ન. ૨૨૧૨૭ પત્ર-૧૦ માપ૧૦૩’” × ૪૫” (૨૬ × ૧૧૫ સે. મી. ). પ્રતિ પૃષ્ઠ પક્તિ – ૧૮, પ્રતિ પૉંક્તિ અક્ષર – ૪૫. સ્થિતિ – સારી. લેખનસમય – વિશ્વની ૧૭મી સદી અનુમાને, આદિ – ૩ નમસ્કૃત્ય માચ્યતે અંત – ઇતિશ્રી અજિતશાંતિજિન સ્તવન ... ખાલાવમાધ સમાપ્ત' ગ્રંથાગ – ૪૫૧ લેાક. પ્રતિના લેખન-સ ́વત, લેખનસ્થળ કે લહિયાનું નામ મળતું નથી.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74