Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 38
________________ બાલાવબોધ છે ૩૭ એજન-ગામિની વાણીયઇ કરી વ્યાખ્યાન કરઈ. ત્રિપદી = ઉત્પત્તિ વિપત્તિ-ધવ્ય સ્થાપઇ, તિહાં ગણધર મહાત્મા–મહાસતીશ્રાવિક-શ્રાવિકા–રૂપ સંઘ કરઈ. તેહ – ભણે તીર્થના કરણહાર, તમ-રય-રહિયતમ = અજ્ઞાન, રજ = બધ્યમાન કર્મ. ઉપલક્ષણઈતઉ બાંધિઈ કર્મ, તિણઈ કરી રહિત. ધીરજણ ધી = બુદ્ધિઈ કરી શેભતા જે સત્વ = પ્રાણી, તીણે ધીરજને સ્તવિઉ છઠં, વાણીયઈ કરી; રિચય = અર્ચિલે, ફૂલે કરી, ગુયચૂત = છાંડિG, કલિ વેરે અથવા કલિ કલહ-કલુસં, કલુસ = પાપ જીણઈ. સંતિ-સુત-પવનયશાંતિ-મેલસુખનઉઃ કરણહાર, તિગરણ = મનવચન-કાય ત્રિઉં કરણે કરી પયઉ = પવિત્ર, સંતિ = શાંતિનાથ, અહં = હું, મહામુનિ = મહા જ્ઞાની, સરણુમુવણમે = શરણિ પડિવજઉ. (૧૮) (લલિત છંદ). સુહ-પવત્તયં, સુખનઉ કરણહાર કહિઉ સ્વામી, તે કિમ? એહી જ ભરતક્ષેત્રમાહિ વસંતપુર-પાટણ. તિહાં જિણદાસ શ્રેષ્ટિ વસઈ. તેનઈ ઘરિ દેપાલ નામઈ૧૦ કર્મકર, અતિ-વિનીતથકીં સદાઈ ગાઈ ચારઇ. અન્યદા પ્રસ્તાવિ વર્ષાકાલ આવિઇ દેપાલ ગાઈ ચારી ઘરિ આવિલ, તિસ્પર્ધ૧૧ માગ નદી પૂરિ આવી. દેપાલ ઊભઉ રહિ નદી જોઈ છઈ. તેતલઈ નદીનઈ પ્રવાહિ શિલમઈ પ્રતિમા દેખી ચીંતવિવા લાગઉ – “માહર્ભાગ્ય જે માં સ્વામીની મૂર્તિ દીઠી”. પછી ૧૩ તે શાંતિનાથની પ્રતિમા લઈ પીપલ-તલઈ માંડી, નીમ લીધઉં – “પૂજા વિણકીધાં ભેજન નહી કરવું. ઈમ કહી ઘરિ આવ્યઉ૪ તેતલઈ મેઘનઈ ગિ ૧. જોજગામિની આo ૨. ઉત્તિરવિપત્તિકૃવસ્યાયઈ અo a. ઉપ પાલક્ષઈતુ આ૦ ૪ તિણિ આ૦ ૫. વીર જણ ધી બુદ્ધઈ અ૦ ૬. વાણી આ૦ ૭. કાલિ વૈર આo ૮. જલાખ પાપ જાણીઈ આ૦ ૯. સુખનુ આ૦ ૧૦. નામિં આ૦ ૧૧. તેઓઈ આ૦ ૧૨. જોઈ આ૦ ૧૩. પછઈ આ૦ ૧૪. આવિઉ-આo .

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74