Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦૦ બાલાવબોધ સંપ્રાપ્ય સિદ્ધિકારણમાદેશ મેરુસુન્દરતેષામા કુવે બાલકાધં વિદગ્ધમુખમંડનસ્ય છે પ છે , શાસ્ત્રારમ્ભ શાસ્ત્રકારે વિશિષ્ટદેવતા નમસ્કારલક્ષણ મલ્ટલાચરણું કરેતિ ઈહ તુ ધર્મદાસગણિ વિશિષ્ટદેવ શૌદ્ધોદનિ સ્તવત્ વક્તિા તસ્યાયમાદિ શ્લેક અંત- પૂર્ણચન્દ્રત્યાદિ નિર્મલાંબા કામિની કસ્ય સ્વત મનઃ એકાન્તમદનેત્તર ન કરતિ અપિ તુ સર્વસ્યાપિ કરોતિ નિર્મલ અંબર વ ઈસી કામિની સ્ત્રી કહિ સ્વાંત મન એકાંતિ મદનેત્તર મદનાધિક્ય ન કરઈ અપિતુ સવિતૂ કરઈ કાદશી પૂર્ણચંદ્રમુખી પૂર્ણિમાના ચંદ્રમાવત મુખ છઈ ! રમ્યા મનેહરા દિયામિની રાત્રિઃ કસ્ય સ્વાન્ત એકાન્તમદત્તર ન કરેતિ અપિ તુ સર્વસ્યાપિ કતિ! કાદશી પૂર્ણચન્દ્રમુખી સંપૂર્ણ ચંદ્ર જિ ભણિત મુખ છઈ રમ્યા રમણીય નિર્મલાબરા નિર્મલ અંબર આકાશ છઈ છ ૭૦ મૃતદત્તાક્ષરજાતિ એ છે કે - ઈતિ શ્રીધર્મદાસવિરચિતવિદગ્ધ મુખમંડનકાવ્યસ્ય વૃત્તિરિયં સમાપ્તા ગ્રંથાગં ૧૪૫૪ સંવત ૧૬૭૨ વર્ષે આ ઉપરાંત ઉપાધ્યાય મેરુસુંદરે ૧૧૭૬ ગ્રંથાને “વૃત્તરત્નાકર બાલાવબેધ”, “ઉપદેશમાલા બાલાવબોધ તેમ જ “કલય-પ્રકરણ બાલાવબોધ'ની રચના કરી છે. નદિષેણકૃત મૂળ સંસ્કૃત સ્તવન પર ઉપાધ્યાય મેસુંદરે લખેલા અજિતશાંતિસ્તવન બાલાવબેધ વિશે વિચારીએ. અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે એના રચયિતા નાદિષેણ ઘણું પ્રાચીનકાળમાં થઈ ગયા. એક દંતકથા તેએવી છે કે તેઓ ભગવાન મહાવીરના શિષ્ય હતા. અજિતશાંતિસ્તવનની વિશેષતા એ છે કે આમાં બે તીર્થકરેની યુગલરૂપે. કરાયેલી સ્તુતિ છે. અજિતનાથ અને શાંતિનાથ એ બે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74