________________
૧૮ ૦ બાલાવબોધ
અંત- શ્રી રત્નમૂતિ ગણિ શિબ્લેણ વામેરુસુંદર ગણિના વિનિર્મિતા ટકા ચિર સાધુ વાસ્યમાન નંદ્યા. કરણ સ્થાને. હીરતિ ગણિરલિખત. ૧૦. પંચનિગ્રંથી–પ્રકરણ બાલાવબોધઃ
અભયદેવસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ઉપાધ્યાય મેરુસુંદરે લખેલા આ બાલાવબંધની રચના-સંવત મળતી નથી જ્યારે વિ. સં. ૧૬૧૨ની લેખન-સંવત ધરાવતી પ્રત મળે છે. મૂળ અને બાલાવબંધ બંનેના કુલ ગ્રંથાગ્ર ૫૦૦ છે અને આની એક પ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી આદિસંગ્રહ(ક્રમાંક – ૫૬૦૧)માં મળે છે. ૧૧ પત્ર ધરાવતી આ પ્રતિની સ્થિતિ સારી છે અને એને લેખન સંવત અનુમાને સેળમું શતક લાગે છે. એના આદિ અને અંત આ પ્રમાણે છે.
આદિ-નમિય સિરિષદ્ધમાણમભવિય હિયઠ્ઠા સમાસએ કિંચિ લુચ્છામિ સરૂપમિણે પુલાયએ સુહાણ સાહૂણે.
અંત – જિનચંદ્ર સૂરિ સુગુ ખરતર ગચ્છાધિપસ્ય શિષ્યશિશુ બાલાવબેધમેન કૃત્વા નયતિ મેરુસુંદતુષ્ટ, ઈતિશ્રી ખરતરગચ્છ શ્રી જિનભદ્રસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનચંદ્રસૂરિ વિજયમાન શિષ્યાળુ વાચનાચાર્ય મેરુસુંદરગણિ પંચનિ'થસૂત્ર બાલાવબોધઃ કૃતઃ શ્રિયસ્તુ પ્રથાગ પ૦૦. શ્રીરતુ. ૧૧. લેગશાસ્ત્ર બાલાવબોધઃ
હેમચંદ્ર સૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ પર ૨૫૦૦ ગ્રંથાગ્રને આ બાલાવબોધ છે. એને રચના સંવત મળતું નથી. આની લેખન સંવત ૧૬૬૦ ધરાવની એક પ્રત શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહમાં મળે છે. આ પ્રતને કમાંક ૮૫૫ છે. ૩૨ પત્ર ધરાવતી આ પ્રત ઉધઈથી ખવાયેલી જીર્ણપ્રાય છે અને એનું લેખન