________________
૧૬ ૦ બાલાવબેધ ગ્રંથના આરંભે મેરુસુન્દર પિતાને ગણિ કહે છે અને પ્રશસ્તિમાં. વાચક કહે છે. આમાં મેરુસુંદરની મૂળ ભાવને ગુજરાતી ગદ્યમાં સંક્ષેપમાં રજૂ કરવાની હથેટી દેખાય છે. વાલ્સટાલંકાર બાલાવબંધની રચના સં. ૧૫૩૫માં થઈ છે અને એ જ વર્ષમાં લખાયેલી એની શુદ્ધપ્રાયઃ હસ્તપ્રત મળે છે જેનું સંપાદન. શ્રી ભેગીલાલ સાંડેસરાએ કરેલું છે.
આદિ– દ. આ ઉ નમઃ શ્રીધૃતદેવતા છે
સિદ્ધ સિદ્ધિદમીશ્વર મઘવતા સંતૂયમાન પર સર્જસંસ્કૃતિદુસ્તરાબ્ધિતરણે ચંચત્તરી સુંદર આનંદામલવલરી પ્રવિલસત્પત્યગ્રધારાધરે વંદે નાભિનરેદ્રનંદનમતું શ્રીમવુગારીશ્વરે ૧.
, અંત-સંવત ૧૫૩૫ વર્ષે શ્રખરતરગર છે. શ્રીમે સુંદર પાધ્યાયે વાટાલંકાર બાલાવબેધઃ કૃતેય ચિર નંદતાત્ | છા છ કલ્યાણમસ્તુ છે આ. કાલાસુત શ્રીવત્સલખિત છ છે છ છ શ્રી. છ સંવત ૧૫૩૫ વર્ષે દ્વિતીય શ્રાવણે સુદિ પંચમી ગુરુવારે ઈંદ્રીગ્રામે ઊકેશ ગ૭ શ્રી સિદ્ધાચાર્યસંતાને ભ૦ શ્રીસિદ્ધસૂરિવિજયરાજ્ય પં. શ્રી જયરત્નાનામપદેશેન લિખાપિતયે વાટાલંકાર બાલાવબેધા છો એ સવાલજ્ઞાતીય મંત્ર તારા ભારમ્ભાઈ પુત્ર મં૦ જગાકેન પુત્ર પહિરાજપુતન ભા. રંગૂશ્રેયસે શુભ ભૂયાત દાયિકવાચકો | શ્રીરતુ છે
૮. ભક્તામરસ્તેત્ર બાલાવબોધ :
૪૪ કડીને માનતુંગસૂરિકૃત ભક્તામર મહાતેત્ર પર ઉપાધ્યાય મેરુસુન્દરે બાલાવબોધની રચના કરી છે. આની. પુણ્યવિજયજી આદિના સંગ્રહમાં મળતી પ્રત (ક્રમાંક – ૨૫૬૭) કુલ ૨૬ પત્ર ધરાવે છે. પ્રત્યેક પત્રમાં ૧૭ લીટી છે અને