Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ 9 બાલાવબોધ તેમ જ અન્ય કર્તાઓના બાલાવબોધ મળે છે. મેરુસુન્દર ઉપાધ્યાયે રચેલા બાલાવબેધમાં એમનું ભાષાપ્રભુત્વ આગવું તરી આવે છે. ગુજરાતી ભાષામાં લાઘવ એમને સાધ્ય છે. ૭૦૦ ગ્રંથાગ્રના આ બાલાવબોધની રચના વિ. સં. ૧૫ર૭માં માંડુ અથવા માંડવગઢમાં થયેલી છે. આની એક હસ્તપ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિના સંગ્રહ( કમાંક – ૩૬૫૯)માં ઉપલબ્ધ છે. ૧૮ પત્ર ધરાવતી આ હસ્તપ્રતની સ્થિતિ સારી છે. આદિ– સયલસુરાસુરનમિયં પાસજિર્ણ પણુમિણ ભાવેણું બાલાણ બહણ€ પયડ વિવરેમિ સદિય # ૧ અંત – ઈતિ ષષ્ઠિશત(ક) પ્રકરણ બાલાવબોધઃ સમાપ્ત. વિરચિતશ્ચ સં. ૧૫૨૭ વર્ષે શ્રી મંડપ મહાદુગે શ્રી ખરતરગ છે શ્રી જિનભદ્રસૂરિ પદે શ્રી જિનચંદ્રસૂરિ વિજયનિ વાળ રત્નમૂર્તિગણિ મિશ્રાણાં શિષ્યણ વામેરુસુન્દગિણિના સુથાદ્ધજને પકારાય કૃતઃ શુભ ભવતુ કલ્યાણમતુ લેખકકસ્ય લિખિત યાદશ પુસ્તક દિષ્ટવા તાદશ લિખિત મયા. યદિ શુદ્ધ અશુદ્ધ વ મ ા અહીં પ્રતમાં જગ્યાના અભાવે અને મમ દેન દીયતે ને બદલે મ કર્યું છે. ૬. કપૂરપ્રકર-સ્તવ બાલાવબોધઃ હરિ કવિના સંસ્કૃતમાં લખાયેલા આ ઉપદેશાત્મક કાવ્યના બાલાવબંધની રચના ઉપાધ્યાય મેરુસુન્દરે વિ. સં. ૧૫૩૧માં કરી. મૂળ ૧૭૯ સંસ્કૃત કલેક પર બાલાવબંધ લખવામાં આવ્યું છે. આની એક હસ્તપ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યા જ. નેમિચંદ્ર વિરચિત ષષ્ટિશતક પ્રકરણ (ત્રણ બાલાવબોધ સહિત), સંપા. ભેગીલાલ સાંડેસરા, પ્રકાઃ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડેદરા,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74