________________
૧૨ ૭ બાલાવબોધ
-૪૮૩૭) ષડાવશ્યક સૂત્ર બાલાવબંધની હસ્તપ્રત મળે છે. કર પત્ર
ધરાવતી આ પ્રતિની સ્થિતિ સારી છે. પ્રતની શા બાજુ મધ્યચંદ્ર - અને ૨ બાજુ મધ્ય અને બે બાજુની હૂંડીમાં ચંદ્રકો કરેલા છે. ૧૫૦૦ ગ્રંથાગ્ર ધરાવતી આ પ્રતને લેખન સંવત ૧૫૭૫ છે.
આદિ-અર્ડ શિવાય - શ્રી મહાવીરઃ સુરાસુર નમસ્કૃતઃ ચતુર્વિધસ્ય સંઘસ્ય ભવતાત્ ગૌતમાન્વિત ૧
અંત-ઈતિ શ્રાવક પ્રતિકમણ બાલાવબેધ. સં. ૧૫૭૫ વર્ષે શ્રાવણ સુદિ ૪ શ્રી ખરતર ગ૭ નાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિ પટ્ટપૂર્વાચલ ચૂલિકા શૃંગાર દિવાકરાણાં વિજયવતાં સુવિડિત સૂરિ શિરેમણિનાં શ્રી પૂજ્ય શ્રી જિનચંદ્રસૂરિરાજાનામાદેશેન શ્રીમંડપ મડાગે શ્રી સંઘાભ્યર્થનયા વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય વાહ મેરુસુંદર ગણિના શ્રી પડાવશ્યક વાર્તા બાલાવબોધઃ પોપકારાય શ્રી તરુણપ્રભાચાર્ય બાલાવબધાનુસારેણ કૃતો મેં બહુશ્રુત પ્રસત્તિ વિધાય યદુસૂત્ર ભવતિ તત્ શોધનીય સર્વેરિપિ વાચનમ્ ચિરનંદનાતું. ૬. ગ્રંથાગ ૧૫૦૦ ૪. શીલપદેશમાલા બાલાવબોધઃ
જ્યકીર્તિસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ સીલેવએસમાલા(શીપદેશમાલા)ને આ બાલાવબોધની રચના પણ ઉપાધ્યાય મેરુસુંદરે ષડાવશ્યક – પ્રકરણ બાલાવબંધની જેમ માંડવગઢમાં વિ. સં. ૧૫૨૫માં કરી. શીલપાલનનું મહત્ત્વ અને તેના લૌકિકઅલૌકિક લાભે બતાવીને શીલભંગથી થતી હાનિ પણ આમાં બતાવવામાં આવી છે. આ ઉપદેશની સાથે દષ્ટાંતરૂપે મહાન સ્ત્રી-પુરુષના શીલપાલનના પ્રસંગે આપ્યા છે. મૂળ ગાથામાં આવતા ૪૩ જેટલાં દષ્ટાંતને સંપૂર્ણ કથારૂપે રજૂ કરવામાં બાલાવબોધકારની ભાષાશક્તિ અને અભિવ્યક્તિ ક્ષમતાને પરિચય