________________
બાલાવબોધ છે ૧૪ મેરુસુંદરગણિ તે શ્રી પુષ્પમાલાતણે બાલાવબેધ વિવર્ણ કરે. કિસ છે તે વાચનાચાર્ય. રત્નમૂર્તિગતિ ગુણતણું મંદિર છે. કિસી છે તે પુષ્પમાલા વિવૃત્તિ. બાલમૂર્ખના અવધ જાણિવાને કારણ છે.
આ બાલાવબંધના આરંભમાં લેખક પિતાને માટે “હુને પ્રવેગ કરે છે, જે અન્યત્ર જન પરંપરામાં ભાગ્યે જ જોવા મળે છે.
અંત - ઈતિશ્રી ખરતરગચ્છ વા૦ રત્નમૂર્તિશિષ્ય વાન મેરુસુંદરગણિ વિરચિતે પુષ્પમાલા બાલા(વ)બેધ સંપૂર્ણ. સકલ પંડિતશ્રી પં. શ્રી કાંતિવિજયગણિ શિષ્ય નાયકેન લિપીકૃતાં. પં. શ્રી પ્રેમવિગણિ વાચનાર્થે સંવત ૧૭૯૧ વર્ષે કાતિ વદિ ૧૧ ૨ ગ્રામ ધૂનાતટ મળે લેખક દિન ૫૦ મળે.
- અહી લિપિકાર નોંધે છે કે એણે પચાસ દિવસમાં આ હસ્તપ્રત લખી. સામાન્ય રીતે સવારે કે સાંજે હસ્તપ્રતનું લેખન પૂરું થયું તેનો ઉલ્લેખ મળે છે પરંતુ કુલ કેટલા દિવસમાં હસ્તપ્રત લખાઈએ આ ઉલેખ ોંધપાત્ર ગણાય. ૧૪૮ પત્રની આ હસ્તપ્રત હેવાથી દિવસના ત્રણ પાનાં લખાયેલાં ગણાય. આ લેખનકાર્ય કરનાર જૈન સાધુ હેવાથી અને તેઓ દીવાને ઉપયોગ કરતા ન હોવાથી દિવસના આટલા પત્ર લખ્યા હશે.
૩. ષડાવશ્યક-સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર - બાલાવબોધઃ .
મધ્યપ્રદેશમાં આવેલા માંડુ અથવા માંડવગઢમાં ઉપાધ્યાય મેરુસુંદર વિ. સં. ૧૫૨૫ વૈશાખ સુદી ૫ ના રોજ આ બાલાવબેધની રચના કરી. એમણે શ્રી તરુણપ્રભાચાર્ય કૃત બાલાવબોધ અનુસાર ની રચના કર્યાની નેધ મળે છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિ સંગ્રહમાં (કમાં