Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ - બાલાવબોધ ૭ ૧૩ થાય છે. આમાંની કથાઓ કથાનકની પરંપરાના અભ્યાસ માટે ઉપયોગી બની રહે તેવી છે. ૧૧૪ પ્રાકૃત ગાથાઓની વ્યાખ્યાને વિસ્તાર કથા અને દષ્ટાંતથી એ સુંદર રીતે કર્યો છે કે જેથી આ બાલાવબોધ ૬૦૦૦ ગ્રંથગ્ર બન્યું છે. શ્રી લા. દ.. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં આની ઘણી હસ્તપ્રત મળે છે. આનું અભ્યાસી સંપાદન પણ આ સંસ્થા દ્વારા પ્રગટ થયું છે. આદિ– શ્રીવીતરાગાય નમઃ શ્રીનાભેયમમેયશ્રીસહિત મહિત સુરેઃ પ્રણિપત્ય સત્યભકત્યાડનઃાતિશયશાલિનમ ૧ અંત – ઇતિ શ્રીશીપદેશમાલા–બાલાવબોધઃ સંપૂર્ણ છે. શ્રી ખરતરગચ્છ, શ્રી જિનચંદ્રસૂરિ-વિજયરાયે, વાચક–રત્નમૂર્તિગણિ-શિષ્યણ વાચક-મેરુસુન્દરગણિના શીલપદેશમાલાબાલાવબોધઃ મુગ્ધજનવિબેધાય કૃતઃ | ૫. ષષ્ટિશતક-પ્રકરણ બાલાવબોધઃ નેમિચંદ્ર ભંડારી નામના ખરતરગચ્છના એક શ્રાવકે ૧૬૦ ગાથાના ષષ્ટિશતક-પ્રકરણની પ્રાકૃતમાં રચના કરી. આ કૃતિની ૧૬૧મી ગાથા પુપિકા જેવી છે. આમાં એમણે સદાચાર, સદ્દગુરુ, શુદ્ધ ધર્મ, મિથ્યાત્વ, ઉસૂત્રભાષણ આદિનું પ્રવાહી વર્ણન કર્યું છે. એ સમયે યતિઓનું પ્રાબલ્ય અને એમનામાં ફેલાયેલો શિથિલાચાર જેઈને ક્યાંક પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે અણગમે અને આક્રોશ જોવા મળે છે. પ્રાકૃતમાં રચાયેલા આ ષષ્ટિશતક પર તપાગચ્છાચાર્ય શ્રી સમસુંદરસૂરિ, ખરતરગચ્છની પિપ્પલક શાખાના આચાર્ય જિનસાગરસૂરિ, મેરુસુન્દર ઉપાધ્યાય ૩. શીલપદેશમાલા-બાલાવબંધ, સંપાદક : શ્રી હરિવલ્લભ ભાયાણી, 'રમણીકભાઈ શાહ અને ગીતાબેન–પ્રકાશકઃ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૯

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74