________________
પણ હોય. તેઓ અલંકારશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્રની વાચના આપતા હશે એમ એમના “વાગ્લટાલંકાર” અને “વિદગ્ધમુખમંડન” જેવા અલંકારશાસ્ત્રના અને “વૃત્તરત્નાકર જેવા છંદશાસ્ત્રના મહત્વના ગ્રંથોના બાલાવબોધ પરથી કહી શકાય. એમના આ બાલાવબોધિને મધ્યકાલીન ગુજરાતી ગદ્યના વિકાસમાં સેંધપાત્ર ફાળે ગણાય. એમની પહેલાં તરુણપ્રભસૂરિ, સમસુંદરસૂરિ, જિનસાગરસૂરિ વગેરેએ રચેલા બાલાવબે હતા. અને ષડાવશ્યક બાલાવબંધની પ્રશસ્તિમાં તે તેમણે જણાવ્યું છે કે તરુણપ્રભસૂરિરચિત “પડાવશ્યક–બાલાવબોધ અનુસાર પિતે આ બાલાવબોધ રચી રહ્યા છે.