Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 21
________________ તેમજ આ કાવ્યમાંનો મડયલ ઇદ જી-રોડનુશાસનમાંના “દરા છત્ર સાથે મળે છે કે જે ત્યાં ચારે પાદોના સરખા ચમકવાળા હા-છ સ્વરૂપે બતાવવામાં આવે છે, અને જેના નમૂના તરીકે તપાગચ્છ પ્રતિક્રમણ સૂત્રમાં અંતર્ગત અનિતાતિતવનના -ઇન્ટ’ (અથવા “રીવય૪૨) નામથી અંકિત અપભ્રંશ પદ્યો પ્રસિદ્ધ છે. અર્થાત હેમચન્દ્રસૂરિના મતને અનુસાર “ત્રિા-છદ્ર' ઉપર્યુક્ત “જિ-જી’ના એક અવાન્તર ભેદનું નામ માત્ર છે. પ્રસ્તુત કવિતામાં “અડલ” અને “ડિયલ’ બને છેદેના અંતિમ અનુપ્રાસો ઘણે ભાગે ચારે પાદોમાં જ સરખા છે. આધુનિક ગુજરાતીનો “અરિત્ન” છંદ એક અનુપ્રાસ યુક્ત ૧૬ અક્ષરોનો છંદ છે કે જેમાંના અંતિમ બે અક્ષરો (દલપત પિંગળને અનુસાર) લઘુ જ છે. આ “અરિલ્લ’ છંદ અને અપભ્રંશના અસલી “અડિલા' છંદની વચમાંનું અનુસંધાન પ્રસ્તુત કવિતાનું “આડયલ’ ઠીક ઠીક કરી આપે છે. માત્ર સમસ્ત પ્રાચીન રાસસાહિત્યની જેમ આ કવિતાની પ્રતોમાં પણ દીધું અને હવ અક્ષરોનો લિપિમાં ગોટાળા હોવાથી ગાતી વખતે વારંવાર ગુરુને લઘુ અને લઘુને ગુરુ છંદ પ્રમાણે સુધારવાની આવશ્યકતા છે તે કંઈ નવી વાત નથી. સારસી છેદ “હરિગીતનું નામાન્તર છે આ વાત પ્રસિદ્ધ છે. પૂર્વછાયું શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘આપણા કવિઓ' નામના ગ્રંથ પ્રમાણે દેહરો જ છે! પરંતુ પ્રસ્તુત કવિતામાંના “પૂર્વછાયુ' નામથી અંકિત પઘોમાં એ વિશેષતા છે કે નિયમિત રીતે હરેક ‘પૂર્વછાયુંના પહેલા ૨-૪ અક્ષરો તેના આગલા પદ્યના છેલ્લા અક્ષરોની પુનરાવૃત્તિ છે અને હરેક ‘પૂર્વછાયું’ના છેલ્લા ૨-૪ અક્ષરોની પુનરાવૃત્તિ તેના પાછલા પદ્યના પહેલા અક્ષરો દ્વારા થાય છે. જેમ કે તે લક્ષ કોટ સદૃ મિલી સે નામ, એક તું વલી. અનંત સિદ્ધ સંકરે સે પાસ શ્રી સંખેસર ૫૧ પૂછાયે સખેસરપુર પાસજી પ્રગટીલે પરમ દયાલા સેવકને સંપતિ કરણ ભય ભાવક હર કાલા પર કાલ અનાદિ અનંત તુ રહ્યો સદા સિવવાસી, રૂપ ન રેષ ન રાયજ એક અવિનાસી ૫૩ ત્રિભળી છંદ અવિનાશ ઈશં જય જગદીશ પર બ્રહ્મ પરમેશ અસુર સુરેશ સૂરીશ્વરેશ નારી નરેશ નાગેશ' આદિ ૧. વૃત્તિ પૃ. ૩૭ “બ”. ૨. ભાગ ૧, પૃ. ૩૦૨.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114