Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 111
________________ ७८ ૨૦, શાંતિકુશલ ૧૯૯.૧૧, શલવિજય ૧૬.૬૪ અને ૧૧૧.૪૪, જ્ઞાનવિમલ ૧૩૬.૪૪ આદિ.) - * સામંતા (પા.) પા. મા. ૩ સ.—(મહેસાણુ પાસેનું સામેત્રા?) સામલો (પા.) પા. છ. ૩૨; પા. મા. ૧ ૩.(આ નામનાં અનેક પા. બિબે છે અને તેના અનેક ઉલ્લેખ છે.) સામી (પા.) પા. છ. ૪૭ * સાય (પા.) પા. છે. ૪૧ (="છાયા પા' ?) * સા૨ (પા.) પા. મા. ૩ અ સારસંગ (પા.) પા. મા. ૩ બ સાહિબ (પા.) પા. મા. ૩ બ.—(સિદ્ધપુરમાં આજે “સાહિબ પા.” યા ‘સુલતાન પા.” પૂજાય છે; જુઓ જૈનતીર્થોનો ઇતિહાસ' પૃ. ૬૭.) સિદ્ધપુર (પા.) પા. છ. ૪૭.—(અમદાવાદથી ઉત્તર દિશામાં પ્રાચીન સિદ્ધપુર યા “શ્રીસ્થલ” છે; ત્યાંના છે. કલ્યાણસાગર ૭૦ ૬, શાંતિકુશલ ૧૯૯.૧૮, વગેરેમાં ઉલિખિત છે.) સીઘલઘીપ (પા.) પા. મા. ૩ ડ–(સિંહલદ્વીપ એક જૈનતીર્થ તરીકે વિવિ. પૃ. ૮પમાં પણ ઉલ્લિખિત છે.) * સીધુઓ (પા.) પા. મા. ૧ સ. સીસા જુઓ સેરીસે. સીડી (પા.) પા. મા. ૨ બ–(સીરડી ગામ સિરોહી રાજ્યમાં આવેલું છે; ત્યાંના પ્રાચીન મંદિરના મૂલનાયક આજ પણ પા. છે; શાંતિકુશલ ૧૯૮૬માં પણ તે ઉલિખિત છે; “સીરાડીયા પો.' આજે પણ સિરોહીમાં પૂજાય છે.) સીહી વૃ. ચે. ૮-(સુપ્રસિદ્ધ જૈનતીર્થ) * સીદ્યો (પા.) પા. મા. ૩ સ. * સીહ (પા.) પા. મા. ૨ સ ૪ સુડાલો (પા) પા. મા. ૩ બ– મેઘવિજય ૧૫૧૨૩માં પણ મુંડાલો એક પ. તીર્થ તરીકે ઉલિખિત છે.) સુબુધ (પા.) પા. મા. ૩ ડ. - સુરાઉ (પા.) પા. મા. ૩ . - સુષદાયક (પા.) પા. મા. ૧ ડ. * સુષવિલાસ (પ.) પ. ભા. ૨ અ. સુષ સેન (પા.) પા. મા. ર અ

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114