Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 110
________________ ક૭ આ સ્થાન એક પ્રાચીન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે અને તેના ઘણું ઉલ્લેખ ‘જગચિંતામણિ ચૈત્યવંદન'થી લઈને મળે છે; મેઘવિજય ૧૫૦-૧૬માં ત્યાંના પા. ઉલ્લિખિત છે.) * સંતું (પા.) પા. મ. ૧ સ. સમી (પા.) પા. મા. ર અ.–(રાધનપુર પાસે આવેલા સમી ગામના પા.ના ઉલ્લેખો જ્ઞાનવિમલ ૧૩૪.૧૮-૨૧, મેઘવિજય ૧૫૧.૨૨, [‘સમી સહરે...સામલપાસ']; શાંતિકુશલ ૧૯૯૯; અને કલ્યાણસાગર ૭૧.૧૦માં પણ છે.) સમીણ (પા.) પા. છ. ૪૩; પા. મા. ૨ ડ. “સમીયાણ'.–(જુઓ શાંતિકુશલ ૧૯૯૧૯ સમીયાણું [પા.].-આ સમીના ખેડા [મેવાડમાં સંભવ છે કે જે સ્થાનનું વર્ણન એક પા. તીર્થ તરીકે કવિ હેમ કરે છે [જુઓ મુનિ વિદ્યાવિજય, “મેવાધ્યાત્રા' પૃ. ૭૭] અને જ્યાં આજે પણ સમીના પા. વિદ્યમાન છે.–વિવિ. પૃ. ૧૦૬માં ઉલ્લેખિત “સમિણિ પા.” એ જ સંભવે છે.) * સમીધ (પા.) પા. છ. ૪૫ – સમેતસિહર વૃ. ચિ. ૪–(સુપ્રસિદ્ધ સમેતશિખર તીર્થ) સંભેરે (પા.) પા. મા. ૨ સ.(આ અજમેર પાસેનું સાંભેર સંભવે છે; જુઓ અષ્ટો. ૧૦૩ “સંભરિ', અને તેની ટીકામાં શાકંભરી નગરી.') » સવિને (પા.) પા. મા. ૧૩(સરખાવો શાંતિકુશલ પ્રત ૨૨ સપને') જ સવેલે (પા.) પા. મા. ૨ સ. સહસફણે (પા.) પા. છે. ૩૫; પા. મા. ૨ ડ–(“સહસ્ત્રફણી’ પા.ના ઘણાં બિબે અને ઉલ્લેખ છે.) સાગવાટ (પા.) પા. છ. ૪૧.—(કલ્યાણસાગર ૭૦.૮માં પણ આ પા. ઉલિખિત છે; મુનિ જયંતવિજય “આબુ ભાગ ૨ પૃ. ૬૦૮ પ્રમાણે સાંગવાડા નામનું સ્થાન ભીમાણ સ્ટેશન પાસે આબુની તળેટીમાં વિદ્યમાન છે અને તેમાં એક જૈન મંદિરના અવશેષો પણ મળે છે; એ. રાસ સં. ભાગ ૧ પ્રસ્તાવના પૃ.: ૩૨ પ્રમાણે વાગડ દેશનું સાગલપુર આ પ્રાચીન સાગવાડા છે.). સાચાઉ 9.ચ. પ (વીર).—જુઓ સત્યકી સાદડી (પા.) પા. છ. ૪૫.– તે પ્રાચીન સમયથી આજ સુધી એક પા. તીર્થ તરીકે પ્રસિદ્ધ છે; જુઓ કલ્યાણસાગર ૭૧.રર, મેઘવિજય ૧૫૧.

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114